Manufacturing Engineering - III (3351903) MCQs

MCQs of Grinding and super finishing processes

Showing 1 to 10 out of 46 Questions
1.

Grain number of grinding wheel is ___ to grain size.

ગ્રાઇન્ડીંગ વ્હીલની ગ્રેઈનની સંખ્યા એ ગ્રેઈનના કદના  ______.

(a)

Directly proportional

સીધા પ્રમાણસર

(b)

Inversely proportional

વ્યસ્ત પ્રમાણમાં

(c)

Does not depend

આધારીત નથી

(d)

None of the mentioned

એક પણ નહી 

Answer:

Option (b)

2.

Which of the following is a correct range for grain number of the grinding wheel for coarse grains?

બરછટ ગ્રેઇન (very fine grains) માટે નીચેનામાંથી કઈ ગ્રાઇન્ડીંગ વ્હીલની રેન્જ સાચી છે ? 

(a)

220-600

(b)

80-180

(c)

30-60

(d)

10-24

Answer:

Option (d)

3.

Which of the following is the correct range for grain number of the grinding wheel for medium grains?

મીડીયમ ગ્રેઇન (very fine grains) માટે નીચેનામાંથી કઈ ગ્રાઇન્ડીંગ વ્હીલની રેન્જ સાચી છે ? 

(a)

220-600

(b)

80-180

(c)

30-60

(d)

10-24

Answer:

Option (c)

4.

Which of the following is a correct range for grain number of the grinding wheel for fine grains?

સારા ગ્રેઇન (very fine grains) માટે નીચેનામાંથી કઈ ગ્રાઇન્ડીંગ વ્હીલની રેન્જ સાચી છે ? 

(a)

220-600

(b)

80-180

(c)

 30-60

(d)

10-24

Answer:

Option (b)

5.

Which of the following is the correct range for grain number of the grinding wheel for very fine grains?

ખુબજ સારા ગ્રેઇન (very fine grains) માટે નીચેનામાંથી કઈ ગ્રાઇન્ડીંગ વ્હીલની રેન્જ સાચી છે ? 

(a)

220-600

(b)

80-180

(c)

30-60

(d)

10-24

Answer:

Option (a)

6.

Which of the following grinding machine will give a better result for rough machining?

નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ મશીન રફ મશીનિંગ માટે વધુ સારું પરિણામ આપશે?

(a)

Fine grain

સારા ગ્રેઇન 

(b)

Very fine grain

ખુબજ સારા ગ્રેઇન 

(c)

Coarse grain

બરછટ ગ્રેઇન 

(d)

None of the mentioned

એક પણ નહી 

Answer:

Option (c)

7.

Which of the following grinding machine will give a better result for finish machining operation?

નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ મશીન ફિનિશિંગ મશીનિંગ કામગીરી માટે વધુ સારું પરિણામ આપશે?

(a)

Fine grain

સારા ગ્રેઇન 

(b)

Medium grain

મીડીયમ ગ્રેઇન 

(c)

Coarse grain

બરછટ ગ્રેઇન 

(d)

None of the mentioned

એક પણ નહી 

Answer:

Option (a)

8.

Which of the following symbol’s range of alphabet represent soft grain in grinding wheel?

નીચેનામાંથી ક્યાં સિમ્બોલ સોફ્ટ ગ્રેઇન ગ્રાઇન્ડીંગ વ્હીલ દર્શાવે છે ?

(a)

A – H

(b)

I – P

(c)

Q – T

(d)

T – Z

Answer:

Option (a)

9.

Which of the following symbol’s range of alphabet represent medium hardness grain in grinding wheel?

નીચેનામાંથી ક્યાં સિમ્બોલ મીડીયમ હાર્ડ ગ્રેઇન ગ્રાઇન્ડીંગ વ્હીલ દર્શાવે છે ?

(a)

A-H

(b)

I-P

(c)

Q-T

(d)

T-Z

Answer:

Option (b)

10.

Which of the following symbol’s range of alphabet represent hard grain in grinding wheel?

નીચેનામાંથી ક્યાં સિમ્બોલ હાર્ડ ગ્રેઇન ગ્રાઇન્ડીંગ વ્હીલ દર્શાવે છે ?

(a)

D – H

(b)

 I – P

(c)

A – D

(d)

Q – Z

Answer:

Option (d)

Showing 1 to 10 out of 46 Questions