Manufacturing Engineering - III (3351903) MCQs

MCQs of Grinding and super finishing processes

Showing 11 to 20 out of 46 Questions
11.

Which of the following range of numbers represents dense structure of abrasives?

નીચેની સંખ્યામાંથી કઈ શ્રેણી ડેન્સ બંધારણ નું  પ્રતિનિધિત્વ કરે છે?

(a)

0-7

(b)

8-10

(c)

10-12

(d)

12-16

Answer:

Option (a)

12.

Which of the following range of numbers represents open structure of abrasives?

નીચેની સંખ્યામાંથી કઈ શ્રેણી એબ્રેસીવની ખુલ્લી રચનાનું (open structure) પ્રતિનિધિત્વ કરે છે?

(a)

0-3

(b)

4-6

(c)

8-16

(d)

None of these

એક પણ નહી 

Answer:

Option (c)

13.

Which of the following represents the correct symbol of vertified bond in a specification of grinding wheel?

નીચેનામાંથી ગ્રાઇન્ડીંગ વ્હીલના સ્પષ્ટીકરણમાં વરટીફાઈડ બોન્ડનું યોગ્ય પ્રતીક રજૂ કરે છે?

(a)

V

(b)

R

(c)

B

(d)

S

Answer:

Option (a)

14.

Which of the following represents the correct symbol of rubber bond in a specification of grinding wheel?

નીચેનામાંથી ક્યાં  ગ્રાઇન્ડીંગ વ્હીલના સ્પષ્ટીકરણમાં રબર બોન્ડનું યોગ્ય પ્રતીક રજૂ થાય  છે?

(a)

V

(b)

R

(c)

B

(d)

S

Answer:

Option (b)

15.

 Which of the following represents the correct symbol of Resin bond in a specification of grinding wheel?

 નીચેનામાંથી કયા ગ્રાઇન્ડીંગ વ્હીલના સ્પષ્ટીકરણમાં રેઝિન બોન્ડના સાચા પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે?

(a)

V

(b)

R

(c)

B

(d)

S

Answer:

Option (c)

16.

Resin bond is also known

રેઝિન બોન્ડ તરીકે પણ જાણીતું છે ?

(a)

Vertified bond

વીટરીફાઇડ બોન્ડ 

(b)

Rubber bond

રબર બોન્ડ

(c)

Silicate bond

સિલિકેટ બોન્ડ

(d)

Bakelite bond

બેકલાઇટ બોન્ડ

Answer:

Option (d)

17.

Which of the following represents the correct symbol of Silicate bond in a specification of grinding wheel?

નીચેનામાંથી ક્ગ્રાયાં ઇન્ડીંગ વ્હીલના સ્પષ્ટીકરણમાં સિલિકેટ બોન્ડનું યોગ્ય પ્રતીક રજૂ થાય  છે?

(a)

V

(b)

B

(c)

R

(d)

S

Answer:

Option (d)

18.

Which of the following represents the correct symbol of Shellac bond in a specification of grinding wheel?

નીચેનામાંથી ક્યાં ગ્રાઇન્ડીંગ વ્હીલના સ્પષ્ટીકરણમાં શેલક બોન્ડનું યોગ્ય પ્રતીક રજૂ થાય  છે?

(a)

V

(b)

E

(c)

R

(d)

S

Answer:

Option (b)

19.

Which of the following will be better to use for machining of hard work piece?

હાર્ડ વર્કપિશ માટેનાં મશીનિંગ માટે નીચેનામાંથી કયું ઉપયોગ કરવો વધુ સારું રહેશે?

(a)

V

(b)

R

(c)

B

(d)

S

Answer:

Option (a)

20.

Which of the following will be better to use for machining of soft work piece?

સોફ્ટ વર્ક પીસના મશીનિંગ માટે નીચેનામાંથી કયું ઉપયોગ કરવો વધુ સારું રહેશે?

(a)

V-bond

V- બોન્ડ 

(b)

R-bond

R- બોન્ડ 

(c)

Both V and R bond

V- બોન્ડ અને R- બોન્ડ બને 

(d)

None of the mentioned

એક પણ નહી 

Answer:

Option (b)

Showing 11 to 20 out of 46 Questions