Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Entrepreneurial support agencies.

Showing 11 to 10 out of 20 Questions
11.

Which of the Agencies for MSMEs where located under State Level financial Institutes

રાજ્ય કક્ષાના નાણાકીય સંસ્થાઓ હેઠળ કઈ MSMEs એજન્સીઓ આવે છે

(a)

Industrial Development bank of India (IDBI)

ઇનડટ્રીઅલ ડેવલોપમેન્ટ બેક ઓફ ઇન્ડિયા (IDBI)

(b)

Small Industries Development Organization (SIDO)

સ્મોલ ઇનડટ્રીઅલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (SIDO)

(c)

Gujarat Industrial Development Corporation (GIDC)

ગુજરાત ઇનડટ્રીઅલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC)

(d)

National Insurance Deposit Corporation (NIDC)

નેશનલ ઈન્સ્યોરન્સ ડીપોઝીટ કોર્પોરેશન (NIDC)

Answer:

Option (c)

12.

Which of the Agencies for MSMEs where located under National financial Institutes

નેશનલ ફાઈનાન્સીઅલ સંસ્થાઓ હેઠળ કઈ MSMEs એજન્સીઓ આવે છે

(a)

Industrial Development bank of India (IDBI)

ઇનડટ્રીઅલ ડેવલોપમેન્ટ બેક ઓફ ઇન્ડિયા (IDBI)

(b)

Small Industries Development Organization (SIDO)

સ્મોલ ઇનડટ્રીઅલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (SIDO)

(c)

Gujarat Industrial Development Corporation (GIDC)

ગુજરાત ઇનડટ્રીઅલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC)

(d)

National Insurance Deposit Corporation (NIDC)

નેશનલ ઈન્સ્યોરન્સ ડીપોઝીટ કોર્પોરેશન (NIDC)

Answer:

Option (a)

13.

National Small Industries Corporation (NSIC) was established in

નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) ની સ્થાપના ક્યારે થય હતી.

(a)

February 1955

ફેબ્રુઆરી ૧૯૫૫

(b)

February 1950

ફેબ્રુઆરી ૧૯૫0

(c)

December 1955

ડીસેમ્બર ૧૯૫૫

(d)

December 1950

ડીસેમ્બર ૧૯૫0

Answer:

Option (a)

14.

District Industries Centre (DIC) was established from

જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ની સ્થાપના થઈ હતી

(a)

1978

(b)

1932

(c)

1970

(d)

1999

Answer:

Option (a)

15.

Full form of GIIC

GIIC નું ફૂલફોર્મ

(a)

Gujarat Institute of Investment Corporation

ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન

(b)

Gujarat Industrial Investment Corporation

ગુજરાત ઇનડટ્રીઅલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન

(c)

Gujarat Industrial Investment Company

ગુજરાત ઇનડટ્રીઅલ ઇન્વેસ્ટમેન્ટ કંપની

(d)

Gujarat Industrial Innovative Company

ગુજરાત ઇનડટ્રીઅલ ઇનોવેટીવ કોર્પોરેશન

Answer:

Option (b)

16.

In which Sector the entrepreneurial association are successfully operating in India and Contributes to the growth

ક્યાં ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિક સંગઠન ભારતમાં સફળતાપૂર્વક કાર્યરત છે અને વિકાસમાં ફાળો આપે છે

(a)

State level MSME organizations and industrial associations

રાજ્ય કક્ષાના MSME સંસ્થાઓ અને ઇનડટ્રીઅલ એસોસિએશન

(b)

District Level MSME associations

જિલ્લા કક્ષાના MSME એસોસિએશન

(c)

National alliance of Young Entrepreneurs (NAYE)

યુવા ઉદ્યમીઓનું રાષ્ટ્રીય જોડાણ (NAYE)

(d)

All of the above

ઉપરોકત બધાજ

Answer:

Option (d)

17.

Full form of GSIC is

GSIC નું ફૂલફોમ 

(a)

Gujarat Small Industries Corporation

ગુજરાત સ્મોલ ઇનડટ્રીઅલ કોર્પોરેશન

(b)

Gujarat State Industries Corporation

ગુજરાત સ્ટેટ ઇનડટ્રીઅલ કોર્પોરેશન

(c)

Gujarat Small Industries Company

ગુજરાત સ્મોલ ઇનડટ્રીઅલ કંપની

(d)

Gujarat State Industries Company

ગુજરાત સ્ટેટ ઇનડટ્રીઅલ કંપની

Answer:

Option (a)

18.

Which of them is the promotional assistance to the SSI sector in India

આમાંથી કઇ ભારતના SSI ક્ષેત્રને પ્રમોશનલ સહાય છે

(a)

Entrepreneurial training

ઉદ્યોગસાહસિક તાલીમ

(b)

Infrastructure Facilities

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ

(c)

Marketing Products

માર્કેટિંગ પ્રોડક્ટ્સ

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

19.

Which are the Incentive Schemes for all units are eligible

આવી કઈ ઇન્સેન્ટીવ સ્કીમ જે બધાજ યુનિટ એલીજીબલ છે.

(a)

Conditions for interest Subsidy & Skill Enhancement

વ્યાજ સબસિડી અને કુશળતા વધારવાની શરતો

(b)

Venture Capital Assistance & Patent Assistance

સાહસ મૂડી સહાયતા અને પેટન્ટ સહાયતા

(c)

Technology Acquisition & Support of R & D institutions

ટેકનોલોજી એક્વિઝિશન અને R & D સંસ્થાઓનું સમર્થન

(d)

All of the above

ઉપરોકત બધાજ

Answer:

Option (d)

20.

GIDC was established by government of Gujarat in

GIDC ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરી તે  ક્યારે કરવામાં આવી હતી.

(a)

1950

(b)

1947

(c)

1955

(d)

1956

Answer:

Option (d)

Showing 11 to 10 out of 20 Questions