Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Project set up planning.

Showing 11 to 20 out of 45 Questions
11.

Ratio of the percentage change in benefits or satisfaction to the percentage change in cost is known as

લાભ અથવા સેટીસ્ફેક્શનની ટકાવારીમાં ફેરફારના અને કોસ્ટની ટકાવારીમાં ફેરફાર ના  ગુણોત્તર શું કહેવાય છે.

(a)

Process

પ્રોસેસ

(b)

Output

ઓઉટપુટ

(c)

Transformation

ટ્રાન્સકોરમેશન

(d)

Value

વેલ્યુ

Answer:

Option (d)

12.

Full of the BPR is

BPR નું ફૂલ ફોર્મ 

(a)

Business Public Re-engineering

બીસનેસ પબ્લિક રી-એન્જીનિયરીંગ

(b)

Business Process Re-engineering

બીસનેસ પ્રોસેસ રી-એન્જીનિયરીંગ

(c)

Business Product Re-engineering

બીસનેસ પ્રોડક્ટ રી-એન્જીનિયરીંગ

(d)

Business Project Re-engineering

બીસનેસ પ્રોજેક્ટ રી-એન્જીનિયરીંગ

Answer:

Option (b)

13.

In form of transformation, Modifying Process is the classification of

ટ્રાન્સકોરમેશનના ફોર્મમાં, મોડીફાઈંગ પ્રોસેસ ને શેનું વર્ગીકરણ છે

(a)

Engineering Process

એન્જિનીયરીંગ પ્રોસેસ

(b)

Non Engineering Process

નોન એન્જીનિયરીંગ પ્રોસેસ 

(c)

Multi State process

મલ્ટી સ્ટેટ પ્રોસેસ

(d)

Single State Process

સીંગલ સ્ટેટ પ્રોસેસ

Answer:

Option (b)

14.

Which of them is the classification of the Engineering Process

નીચે માંથી નું કયું વર્ગીકરણ એન્જિનીયરીંગ પ્રોસેસ માં આવે છે.

(a)

Synthetic Process

સિન્થેટિક પ્રોસેસ

(b)

Modifying process

મોડીફાઈગ પ્રોસેસ

(c)

Analytical Process

અનાલીસ્ટીકલ પ્રોસેસ

(d)

Assembling Process

અસેમ્બીંગ પોસેસ

Answer:

Option (d)

15.

Which of the factors affect the selection of the process

કયા પરિબળો પ્રક્રિયાની પસંદગીને અસર કરે છે

(a)

Layout of the Factory

ફેક્ટરી નું લેઓઉટ

(b)

Availability of funds for Capital investment

મૂડી રોકાણ માટે ભંડોળની ઉપલબ્ધતા

(c)

Adoption of State of art and technology

આર્ટ અને ટેકનોલોજી નું અડોપ્શન

(d)

All of the above

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

16.

Full of the TLC

TLC નું ફૂલફોર્મ

(a)

Technology Life cycle

ટેકનોલોજીકલ લાઈફ સાયકલ

(b)

Technical life Cycle

ટેકનીકલ લાઈફ સાયકલ

(c)

Technology life company

ટેકનોલોજીકલ લાઈફ કંપની

(d)

Technology life competition

ટેકનોલોજીકલ લાઈફ કોમ્પેટીશન

Answer:

Option (a)

17.

“Production capacity is an expression of production of units during a fixed time-span, which is generally presented in the form of units produced.” This definition is given be

"ઉત્પાદન ક્ષમતા એ નિયત સમયગાળા દરમિયાન એકમોના ઉત્પાદનની અભિવ્યક્તિ છે, જે સામાન્ય રીતે ઉત્પાદિત એકમોના રૂપમાં રજૂ થાય છે." આ વ્યાખ્યા કોણે આપી છે.

(a)

Edwood S. Buffa

એડવુડ એસ બુફા

(b)

William Stanton

વિલિયમ સ્ટેન્ટન

(c)

Philip Kotler

ફિલિપ કોટલર

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

18.

In which type of Production capacity, Maximum production carried out in a plant set up is the known as

કયા પ્રકારની ઉત્પાદન ક્ષમતા, પ્લાન્ટ સ્થાપવામાં મહત્તમ ઉત્પાદન, તરીકે ઓળખાય છે

(a)

Nominal Capacity

નોમિનલ કેપેસીટી

(b)

Standard Capacity

સ્ટેનડર્ડ કેપેસીટી

(c)

Theoretical Capacity

થીરોટીકાલ કેપેસીટી

(d)

All of the above

ઉપરોક્ત બધાજ

Answer:

Option (c)

19.

Installed capacity is also known as

ઇન્સ્ટોલ કેપેસીટી બીજી કઈ રીતે ઓળખાય છે

(a)

Nominal Capacity

નોમિનલ કેપેસીટી

(b)

Standard Capacity

સ્ટાન્ડર્ડ કેપેસીટી

(c)

Theoretical Capacity

થીરોટીકાલ કેપેસીટી

(d)

Idle Capacity

આઈડીયલ કેપેસીટી

Answer:

Option (c)

20.

Standard Production capacity is calculated on

સ્ટેનડર્ડ પ્રોડક્ટશન કેપેસીટી કઈ રીતે ગણવામાં આવે છે.

(a)

Volume Basis

વોલ્યુમ બેઝિસ

(b)

Time Basis

ટાઇમ બેઝિસ

(c)

Both of them

ઉપરોક્ત બધાજ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 45 Questions