Computer Aided Manufacturing (3361901) MCQs

MCQs of CNC part programming

Showing 41 to 40 out of 50 Questions
41.
Block of Information F indicates
બ્લોક માં F શુ સૂચવે છે
(a) Spindle speed
સ્પિન્ડલ ગતિ
(b) Feed
ફીડ
(c) Radius
રેડિયસ
(d) None
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

42.
Block of Information R indicates
બ્લોક માં R શુ સૂચવે છે
(a) Spindle speed
સ્પિન્ડલ ગતિ
(b) Feed
ફીડ
(c) Radius
રેડિયસ
(d) None
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

43.
Stock removal in Turning
ટર્નિંગમાં સ્ટોક દૂર કંમાન્ડ
(a) G70
(b) G71
(c) G72
(d) G73
Answer:

Option (b)

44.
Which letter used for subroutines program
સબરોટાઇન્સ પ્રોગ્રામ માટે કયા અક્ષરનો ઉપયોગ થાય છે
(a) S
(b) L
(c) M
(d) P
Answer:

Option (b)

45.
In CNC Spindle rotate clockwise
સીએનસી સ્પિંડલમાં ઘડિયાળની દિશામાં ફેરવાનો કંમાન્ડ
(a) M03
(b) M04
(c) M05
(d) M06
Answer:

Option (a)

46.
Do loop command close
લૂપ આદેશ બંધ કરવાનો કંમાન્ડ
(a) G05
(b) G06
(c) G73
(d) G74
Answer:

Option (b)

47.
Which is Nonmodal command
જે નોનમોડલ કંમાન્ડ છે
(a) G01
(b) G90
(c) G95
(d) G04
Answer:

Option (d)

48.
Automatic tool change in CNC Machine code
સીએનસી મશીન કોડમાં સ્વચાલિત ટૂલ પરિવર્તન કંમાન્ડ
(a) M05
(b) M06
(c) M07
(d) M09
Answer:

Option (b)

49.
Macro programming used varibles
મેક્રો પ્રોગ્રામિંગ ક્યાં વેરિએબલનો ઉપયોગ કરે છે
(a) Local variables
લોકલ વેરીએબલ
(b) Global variables
ગ્લોબલ વેરીએબલ
(c) System variables
સિસ્ટમ વેરીએબલ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

50.
Maximum spindle speed limitation code in CNC Machine
સી.એન.સી. મશીનમાં મહત્તમ સ્પિન્ડલ ગતિ મર્યાદા કોડ કયો છે
(a) G90
(b) G91
(c) G92
(d) G93
Answer:

Option (c)

Showing 41 to 40 out of 50 Questions