Tool Engineering (3361902) MCQs

MCQs of Cutting tools and tool holders

Showing 1 to 10 out of 16 Questions
1.
Cutting tool material is ___
નીચેનામાથી ક્યાં કટિંગ ટૂલ મટિરિયલ છે ?
(a) High carbon steel
હાઇ કાર્બન સ્ટીલ
(b) High speed steel
હાઇ સ્પીડ સ્ટીલ
(c) Cemented carbides
સિમેંટેડ કાર્બાઈડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

2.
Which type of material use in making hand tools?
હેન્ડ ટૂલ બનાવવા માટે ક્યૂ મટિરિયલ વપરાય છે ?
(a) High carbon steel
હાઇ કાર્બન સ્ટીલ
(b) High speed steel
હાઇ સ્પીડ સ્ટીલ
(c) Cemented carbides
સિમેંટેડ કાર્બાઈડ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

3.

Which type of material use in for machine rotating high speed?

હાઇ રોટેટિંગ સ્પીડ ટૂલ બનાવવા માટે ક્યૂ મટિરિયલ વપરાય છે?

(a)

 High speed steel

હાઇ સ્પીડ સ્ટીલ

(b)

Cemented carbides

સિમેંટેડ કાર્બાઈડ

(c)

High carbon steel

હાઇ કાર્બન સ્ટીલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

4.

Which type of material used for machining ductile material at high speed?

ડકટાઇલ મટિરિયલ ના મશીનિંગ માટેના ટૂલ બનાવવા માટે ક્યૂ મટિરિયલ વપરાય છે?

(a)

High speed steel

હાઇ સ્પીડ સ્ટીલ

(b)

Cemented carbides

સિમેંટેડ કાર્બાઈડ

(c)

High carbon steel

હાઇ કાર્બન સ્ટીલ

(d)

Stellite

સ્ટેલાઇટ

Answer:

Option (d)

5.
ISO application range for finishing of steel and casting at very high cutting speeds and light feeds under stable working condition.
સ્ટીલ અને કાસ્ટિંગનું ફિનિશિંગ એકદમ હાઇ સ્પીડ અને ઓછી ફીડથી કરવા માટે ક્યાં ISO application range ની જરૂર પડે છે ?
(a) P 01
(b) P 10
(c) P 20
(d) P 30
Answer:

Option (a)

6.
ISO application range for finishing and light roughing of high strength, thermal resistance material suitable for machining.
ફિનિશિંગ અને લાઇટ રફિંગ , થર્મલ રેસિસ્ટ મટિરિયલ માટે ક્યાં મશીનિંગ ISO application range ની જરૂર પડે છે ?
(a) P 01
(b) P 10
(c) M 10
(d) M 20
Answer:

Option (c)

7.
The cutting tool in a milling machine is mounted on
મિલિંગ મશીન માં કટિંગ ટૂલ ક્યાં માઉન્ટ કરવેલું હોય છે ?
(a) Spindle
સ્પિનડલ
(b) Arbor
આર્બર
(c) Column
કૉલમ
(d) Knee
કની
Answer:

Option (b)

8.

Which of the following tools are generally manufactured by Powder metallurgy?

પાવડર મેટરલજી થી ક્યૂ ટૂલ બનાવવામાં આવે છે ?

(a)

carbon steel

કાર્બન સ્ટીલ

(b)

High speed steel

હાઇ સ્પીડ સ્ટીલ

(c)

Low carbon steel

લો કાર્બન સ્ટીલ

(d)

Cemented carbides

સિમેંટેડ કાર્બાઈડ

Answer:

Option (d)

9.

Which of the following is hardest known material?

નીચેના માથી ક્યૂ સવથી વધારે હાર્ડ મટિરિયલ છે ?

(a)

Carbon steel

કાર્બન સ્ટીલ

(b)

High speed steel

હાઇ સ્પીડ સ્ટીલ

(c)

Diamond

ડાઈમંડ

(d)

Cemented carbide

સિમેંટેડ કાર્બાઈડ

Answer:

Option (c)

10.
The cutting tool wears due to
ટૂલ માં ઘસારો સેના કારણે થાય છે ?
(a) Edge wear
એજ વિયર
(b) Crater wear
ક્રેટર વિયર
(c) Flank wear
ફ્લેંક વિયર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 16 Questions