Tool Engineering (3361902) MCQs

MCQs of Cutting tools and tool holders

Showing 11 to 16 out of 16 Questions
11.
The built up edge in cutting tools can be eliminated by
બિલ્ટ અપ એજ કેવી રીતે કાઢી શકી છી ?
(a) Fast cutting speed
હાઇ કટિંગ સ્પીડ
(b) Higher rake angles
મોટા રેક એંગલ
(c) High pressure cutting fluid
ઊંચા પ્રેસર વાળા કટિંગ ફ્લૂડથી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

12.
The cutting speed of High speed steels is ___ times faster than Carbon steel
કાર્બન સ્ટીલ કરતાં હાઇ સ્પીડ સ્ટીલ ની કટિંગ સ્પીડ કેટલી વધારે છે ?
(a) 2
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (b)

13.

Which of the following cutting tool has highest hot hardness?

નીચેનામાથી ક્યાં કટિંગ મટિરિયલ ની રેડ હાર્ડનેશ વધારે હોય છે ?

(a)

Ceramics

સિરામિક

(b)

Cast alloys

કાસ્ટ એલોય

(c)

High speed steels

હાઈ સ્પીડ સ્ટીલ

(d)

Carbon tool steel

કાર્બન ટુલ સ્ટીલ

Answer:

Option (a)

14.
Which of the following cutting conditions greatly affects the tool wear?
નીચેનામાથી ટૂલ વિયર ને સવથી વધારે કોણ અસર કરે છે ?
(a) Cutting speed
કટિંગ સ્પીડ
(b) Feed
ફીડ
(c) Depth of cut
દેપ્થ ઓફ કટ
(d) None of the above
ઉપરોક્ત એક પણ નહીં
Answer:

Option (a)

15.
Which of the following is not a constituent of High speed steel?
નીચેનામાથી હાઇ સ્પીડ સ્ટીલ માં ક્યૂ મટિરિયલ હોતું નથી
(a) Tungsten
ટંગ્સ્ટન
(b) Chromium
ક્રોમિયમ
(c) Vanadium
વેનેડિયયમ
(d) Nickel
નિકલ
Answer:

Option (d)

16.
The tool life increases with the
ટૂલ લાઈફ માં કોની સાથે વધારો થશે ?
(a) Increase in side cutting edge angle
સાઈડ કટિંગ એજ એંગલ માં વધારો કરતાં
(b) Decrease in side rake angle
સાઈડ રેક એંગલ માં ઘટાડો કરતા
(c) Decrease in nose radius
નોજ રેડિયસ માં ઘટાડો કરતાં
(d) Decrease in back rake angle
બેક રેક એંગલમાં ઘટાડો કરતાં
Answer:

Option (a)

Showing 11 to 16 out of 16 Questions