Tool Engineering (3361902) MCQs

MCQs of Locating and clamping devices

Showing 1 to 10 out of 19 Questions
1.

The workpiece is so arranged in the body of jig and fixture, considering position of the tool, that it and other similar workpieces can occupy only one position. is known as ?

કટીંગ ટૂલ અને જોબ વચ્ચે ચોક્કસ સ્થિતિનો સંબંધ સ્થાપિત કરતી તેમજ જોબની દરેક શક્ય ગતિને અવરોધતી વ્યવસ્થાને ______કહે છે.

(a)

Location

લોકેશન

(b)

Clamping

ક્લેમ્પીંગ

(c)

Above both

ઉપરોક્ત બને

(d)

None of the above

ઉપર માથી એક પણ નહીં

Answer:

Option (a)

2.

The system which holds the workpiece against the cutting forces without causing any damage to it, is called ?

જોબને કટીંગ ફોર્સની સામે કાર્ય કરી લોકેશન સિસ્ટમમાં બરોબર ગોઠવી રાખતી વ્યવસ્થાને _______ કહે છે.

(a)

Location

લોકેશન

(b)

Clamping

ક્લેમ્પીંગ

(c)

Above both

ઉપરોક્ત બને

(d)

None of the above

ઉપર માથી એક પણ નહીં

Answer:

Option (b)

3.
Give the locating and clamping principles ?
લોકેટિંગ અને ક્લેમ્પિંગ ના સિધ્ધાંતો જણાવો ?
(a) Reduce operation time
ઓપરેશન ટાઈમ માં ઘટાડો
(b) Increase Productivity
પ્રોડક્ટિવિટી માં વધારો
(c) Reduce the cost of production
પ્રોડક્ટશન કોસ્ટ માં ઘટાડો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

4.
To achieve proper location.
સાચી રીતે લોકેશન કરવા માટેના સિધ્ધાંતો જણાવો ?
(a) 3-2-1 method
3-2-1 પધ્ધતિ
(b) Keep minimum locating points
ઓછામાં ઓછા લોકેટિંગ પોઈન્ટ મૂકવા
(c) Make fool proof location
લોકેશન ફૂલ પ્રૂફ બનાવવું
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

5.
3-2-1 principle is also known as ?
3-2-1 લોકેશન સિધ્ધાંતને બીજા ક્યાં નામ થી ઓડખાય છે ?
(a) 6 point location
6-પોઈન્ટ લોકેશન
(b) Principle of location
પ્રિનીપલ લોકેશન
(c) x-x-z location of principle
x-y-z પોઈન્ટ લોકેશન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

6.
Restricts the movement of a book placed on a table top.
3-2-1 લોકેશન માટે ટેબલ પર મૂકેલા પુસ્તક કેટલી ગતિ અવરોધશે ?
(a) 1(Translational) 2(Rotary)
(b) 2(Translational) 1(Rotary)
(c) 2(Translational) 2(Rotary)
(d) 1(Translational) 3(Rotary)
Answer:

Option (a)

7.
Restricts the movement a cylinder placed in a V- block for 3-2-1 principle ?
3-2-1 લોકેશન માટે વી બ્લોક માં મૂકેલો નળાકાર દાગીનો કેટલી ગતિ અવરોધશે ?
(a) 1(Translational) 2(Rotary)
(b) 2(Translational) 1(Rotary)
(c) 2(Translational) 2(Rotary)
(d) 1(Translational) 3(Rotary)
Answer:

Option (c)

8.
Restricts the movements a job clamped in chuck 3-2-1 principle ?
3-2-1 લોકેશન માટે ચક માં પકડાવેલ દાગીનો કેટલી ગતિ અવરોધશે ?
(a) 1(Translational) 2(Rotary)
(b) 2(Translational) 1(Rotary)
(c) 2(Translational) 2(Rotary)
(d) 3(Translational) 3(Rotary)
Answer:

Option (d)

9.

Generally adjustable locators used to locate which surface ?

એડ્જ્સ્ટેબલ લોકેટર ખાસ કરીને કઈ સપાટિઓના લોકેશન માટે વપરાય છે ?

(a)

Rough

રફ

(b)

Machine

મશીન

(c)

Both A and B

ઉપરોક્ત બને

(d)

None of the above

ઉપર માથી એક પીએન નહીં

Answer:

Option (a)

10.

Solid support locators used to locate which surface ?

સોલીડ સપોર્ટ લોકેટર ખાસ કરીને કઈ સપાટિઓના લોકેશન માટે વપરાય છે ?

(a)

Rough

રફ

(b)

Machine

મશીન

(c)

None of the above

ઉપરોક્ત બને

(d)

Both A and B

ઉપર માથી એક પીએન નહીં

Answer:

Option (b)

Showing 1 to 10 out of 19 Questions