Tool Engineering (3361902) MCQs

MCQs of Locating and clamping devices

Showing 11 to 19 out of 19 Questions
11.
Equalizing locators generally used for which type of surface ?
ઇક્વિલાઇજિંગ સપોર્ટ ખાસ કરીને સપાટિઓના લોકેશન માટે વપરાય છે ?
(a) Rough
રફ
(b) Machine
મશીન
(c) Uneven
અનઈવન
(d) None of this
ઉપર માથી એક પીએન નહીં
Answer:

Option (c)

12.

Which type of locator is used to locate job by its internal surface/diameter ?

જોબ ને આંતરિક સપાટીથી લોકેટ કરવા માટે કયું લોકેટર વપરાય છે?

(a)

Rough

રફ

(b)

Machine

મશીન

(c)

Uneven

અનઈવન

(d)

Internal locator

ઇન્ટરનલ લોકેટર

Answer:

Option (d)

13.

Which locator is used to locate small diameters of job ?

નાના વ્યાસ ધરાવતા જોબને લોકેટ કરવા માટે કયું લોકેટર વપરાય છે?

(a)

Rough

રફ

(b)

Pin locator

પીન લોકેટર

(c)

Uneven

અનઈવન

(d)

Internal Locator

ઇન્ટરનલ લોકેટર

Answer:

Option (b)

14.

In which type of locator having depression /recess same as the shape of the job ?

ક્યાં લોકેટરમાં જોબ ના આકાર નો ખાડો હોય છે અને જોબ ને તેની અંદર લોકેટ કરવામાં આવે છે ?

(a)

Rough

રફ

(b)

Pin locator

પીન લોકેટર

(c)

Internal locator

ઇન્ટરનલ લોકેટર

(d)

Nesting locator

નેસ્ટિંગ લોકેટર

Answer:

Option (d)

15.

Which type of locator generally used to locate cylindrical job ?

સામાન્ય રીતે સિલીંડ્રીકલ જોબને લોકેટ કરવા માટે વપરાય છે ?

(a)

V- locator

વી લોકેટર

(b)

Pin locator

પીન લોકેટર

(c)

Internal locator

ઇન્ટરનલ લોકેટર

(d)

Nesting locator

નેસ્ટિંગ લોકેટર

Answer:

Option (a)

16.

Which type of pin used when tolerances are not too tight for reducing cost and time or production.?

જ્યારે ટોલરન્સ વધુ પડતાં ટાઈટ ન હોય ત્યારે સમય અને ખર્ચ બચાવવા માટે કે પીન વપરાય છે ?

(a)

V pin

વી

(b)

Pin

પીન

(c)

Doweled pin

ડોવેલ

(d)

Nesting

નેસ્ટિંગ

Answer:

Option (a)

17.

Generally washer is specified by its ?

વોશર સામાન્ય રીતે તેના દ્વારા સ્પષ્ટ થયેલ છે?

(a)

External diameter

બહાર નો વ્યાસ

(b)

Internal diameter

અંદર નો વ્યાસ

(c)

Mean diameter

જાડાઈ

(d)

Width

પહોળાઈ

Answer:

Option (b)

18.

The device used to remove the workpiece from the jig and fixture is called as ?

જિગ અને ફિકસચરની બોડી માથી વર્કપીશને બહાર કાઢવા માટે ક્યૂ સાધન વપરાય છે ?

(a)

Clamping

ક્લેમ્પિંગ

(b)

Locator

લોકેટર

(c)

Ejecting

ઇજેક્ટિંગ

(d)

Pin

પીન

Answer:

Option (c)

19.
The following is a quick acting clamp?
નીચેનામાથી ક્યૂ ક્લેમ્પ ઝડપી છે ?
(a) Hinged clamp
હીંજ ક્લેમ્પ
(b) Cam operated clamp
કેમ ઓપરેટેડ ક્લેમ્પ
(c) Bridge clamp
બ્રિજ ક્લેમ્પ
(d) Edge clamp
એજ ક્લેમ્પ
Answer:

Option (b)

Showing 11 to 19 out of 19 Questions