Tool Engineering (3361902) MCQs

MCQs of Dies and moulds

Showing 1 to 10 out of 17 Questions
1.
When sheet metal is to be bend at an angle from its edge then the process is called ?
જ્યારે સીટ મેટલ ને ધારથી ખૂણે વાળવાની હોય ત્યારે તેને કહેવામાં આવે છે ?
(a) V bending
વી બેન્ડિંગ
(b) Edge bending
એજ બેન્ડિંગ
(c) Both A and B
ઉપરના બંને
(d) None of the these
ઉપર માંથી એક પણ નહીં
Answer:

Option (b)

2.

The allowances in thickness is allowed by considering the angle of Band is called bending allowances ?

બેન્ડિંગ પ્રક્રિયા વખતે જરૂરી લંબાઈ મેળવવા માટે જે કંઈ જાડાઈમાં છૂટછાટ વળેલા ખૂણાની કિંમતને ધ્યાનમાં લઇ ગણતરી કરવામાં આવે છે કે જેથી યોગ્ય ગોળાઇ કે ઘાટ મળી રહે તેને બેંડિંગ એલાઉન્સ કહેવામાં આવે છે ?

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

3.

After release of a bending pressure the elastic stresses are also released which causes metal movement resulting in a decrease in the angle of Bend as well as an increase in the included angle between the bent portion is type of metal movement is called spring back ?

જ્યારે સીટ મેટલ ને વાળવામાં આવે ત્યારે તેની અંદર રહેલા પ્રતિબંધની અસર અને પ્લાસ્ટિક ડિફોરર્મેશન સુધી પહોંચે તે પહેલાં ધાતુ વાળેલી પોઝિશનમાં થી બળ કે દાબ દૂર કરતાં પાછી સ્થિતિ માં ફરવા ની કોશિશ કરે છે પરિણામે બેંડ એંગલ ઓછો થાય અને radius of curvature વધે આ સ્થિતિને સ્પ્રિંગ બેક કહેવામાં આવે છે ?

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

4.
Criteria deciding the selection of bend radius and allowances ?
બેન્ડ રેડિયસ અને એલાઉન્સ નક્કી કરતા પરિબળો જણાવો ?
(a) Types of stock material
સ્ટોક મટિરિયલ નો પ્રકાર
(b) Thickness of material
સ્ટોક મટિરિયલ ની જાડાઈ
(c) Bend angle
બેન્ડ એંગલ
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (d)

5.

Method to calculate bending pressure ?

બેન્ડિંગ પ્રેશરની ગણતરીની પદ્ધતિ જણાવો ?

(a)

Bending method

બેન્ડિંગ કરવાની રીત

(b)

Length of bend

બેન્ડ ની લંબાઈ

(c)

Thickness of stock material

સ્ટોક મટિરિયલ ની જાડાઈ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

6.

Which type of die is used for square rectangular and round containers and parts requiring more stiffness

ચોરસ લંબચોરસ ગોળાકાર પતરા ના ડબ્બા તેમજ જ્યાં સ્ટીફનેસની વધારે જરૂર હોય તેવા ભાગ બનાવવા માટે કઇ ડાઈ નો ઉપયોગ થાય છે?

(a)

Embossing die

એમ્બોસિંગ

(b)

Curling die

કર્લિંગ

(c)

Coining die

કોઇનિંગ

(d)

all of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

7.

Which type of die are used for manufacturing hings, pots, pen, kitchen ware, automobile filter.

હિંજની બનાવટમાં પોટસ, છાબડા પેન્સ, ઘરેલુ વાસણોમાં, ઓટોમોબાઇલ ના ફિલ્ટર બનાવવા માં કઈ ડાઈનો ઉપયોગ થાય છે ?

(a)

embossing die

એમ્બોસિંગ

(b)

Curling die

કર્લિંગ

(c)

Coining die

કોઇનિંગ

(d)

All of the above

એક પણ નહીં

Answer:

Option (b)

8.

Which type of die are used for producing coins, ornaments, medals, some decorative items table piece wall piece

કોઈન, મેડલ, ઘરેણા અને કેટલીક ડેકોરેટિવ આઈટમ્સ તથા ટેબલ પીસ બનાવવા માટે કઈ ડાઈ વપરાય છે ?

(a)

embossing die

એમ્બોસિંગ ડાઈ

(b)

Curling die

કર્લિંગ ડાઈ

(c)

Coining die

કોઇનિંગ ડાઈ

(d)

All of the above

ઉપર ના તમામ

Answer:

Option (c)

9.

Which type of Dye is used for upsetting the heads of bolt rivet and pin

બોલ્ટ , રિવેટ તથા પિનના હેડ કઈ ડાઈ માં બનાવી શકાય છે ?

(a)

embossing die

એમ્બોસિંગ ડાઈ

(b)

Curling die

કર્લિંગ ડાઈ

(c)

swaging die

સ્વેજિગ ડાઈ

(d)

Coining die

કોઈનીંગ

Answer:

Option (c)

10.
Draft or taper is provided on the on the pattern in moulding for easy removal of the pattern from the molding sand it is ?
મોલ્ડિંગ રેતીમાંથી તે પેટર્નને સરળતાથી દૂર કરવા માટે મોલ્ડિંગમાં પેટર્ન પર ડ્રાફ્ટ અથવા ટેપર આપવામાં આવે છે?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

Showing 1 to 10 out of 17 Questions