Tool Engineering (3361902) MCQs

MCQs of Dies and moulds

Showing 11 to 17 out of 17 Questions
11.

Range of parting Line or surface is not remaining in one plane then the defect of forging is called?

જ્યારે ડાયને ખોલવામાં આવે ત્યારે પાર્ટીગ લાઈન કે સપાટી એક જ સપાટી ઉપર ન રહેતા ફોર્જિંગ માં ખામી વરતાય છે જેને કહેવામાં આવે ?

(a)

Mismatch

મિસમેચ

(b)

Shrinkage

શ્રીંકેન્જ

(c)

Tolerance

ટોલરન્સ

(d)

Parting line

પાર્ટિંગ લાઇન

Answer:

Option (a)

12.

When the forging from this temperature comes to the room temperature its contraction will take place is known as ?

જ્યારે ગરમ કરીને તેને રૂમ ટેમ્પરેચરે લાવતા ફોર્જિંગ સંકોચન પામે છે જેને કહેવામા આવે છે ?

(a)

Tolerance

ટોલરન્સ

(b)

Shrinkage

શ્રીકેંજ

(c)

Mis-Match

મિસમેચ

(d)

Parting line

પાર્ટિંગ લાઇન

Answer:

Option (b)

13.
The properly kept finish allowances produce forging without any defect due to parting line?
ફિનિશ એલાવન્સીસ યોગ્ય રીતે આપવાથી પાર્ટિંગ લાઇન ડિફેક્ટ કે ફોર્જિંગ પ્રોસેસ વખતે નુકસાન થતું નથી ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

14.

D= D2+4dh this blank size equation is use for which condition ?

D= D2+4dh આ ઈક્વેસન ક્યૂ બ્લેન્ક ડાયામીટર સોધવા માટે વપરાય છે ?

(a)

If dr20

(b)

If dr is 15 to 20

(c)

If dr is 10 to 15

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

15.
Which one is bending allowance equation given below ?
બેન્ડ એલાવન્સ માટેનું સૂત્ર જણાવો ?
(a) B= A180×π(IR+kt)
(b) B= A90×π(IR+kt)
(c) B= A360×π(IR+kt)
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (a)

16.
Equation for spring back correction factor k is ?
સ્પ્રિંગ બેક કરેક્શન ફેક્ટર જણાવો ?
(a) k= AA1= R1+t2R+t2
(b) k= AA1= R+t2R+t
(c) k= AA1= R1+tR+t
(d) None of these
એક પણ નહિ
Answer:

Option (a)

17.

For air bending Force find out by which equation

 એર બેંડિંગ ફોર્સની કિમત ક્યાં સૂત્ર પરથી જાણી શકાય ?

(a)

F=CLSt2W

(b)

F=CLStW

(c)

F=CLSW

(d)

None of these

એક પણ નહિ

Answer:

Option (a)

Showing 11 to 17 out of 17 Questions