Industrial Management (3361903) MCQs

MCQs of Recent Trends in IM

Showing 1 to 10 out of 30 Questions
1.
Which of the following is not included in ERP software package?
ઇઆરપી સોફ્ટવેર પેકેજમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
(a) SCM
(b) EOQ
(c) MRP – II
(d) CRM
Answer:

Option (b)

2.
Which of the following is not characteristics of the ERP?
નીચે પૈકીનું કયું એક ઇઆરપીનું લક્ષણ નથી?
(a) ERP is a broader software package that integrates different software packages.
ઇઆરપી વિવિધ સોફ્ટવેરોને સુગ્રથિત કરતું એક વ્યાપક સોફ્ટવેર પેકેજ છે.
(b) ERP integrates the suppliers and customers and creates a win-win situation.
ઇઆરપી દ્વારા સપ્લાયરો અને ગ્રાહકો સાથે સંકલન સાધી ને win-win પરિસ્થિતિનું નિર્માણ કરે છે
(c) ERP is a ready-made software package and it can also be developed as a tailor-made software package.
ઇઆરપી સોફ્ટવેર રેડીમેડ તરીકે મળે છે તેમજ ટેઈલર મેઇડ સ્વરૂપે અલગથી વિકસાવી શકાય છે.
(d) ERP uses the Kaizen concept of the continuous change.
ઇઆરપીમાં કાઇઝનના સતત પરિવર્તનના ખ્યાલનો ઉપયોગ થાય છે
Answer:

Option (d)

3.
MS project software package is not useful in which of the following production system?
એમએસ પ્રોજેક્ટ સોફ્ટવેર પેકેજ નીચે પૈકીની એક પ્રકારની ઉત્પાદન પદ્ધતિમાં વપરાતું નથી.
(a) Construction and infrastructure project
બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
(b) Assembling industry
એસેમ્બલી પ્રકારનો ઉદ્યોગ
(c) Standard production system manufacturing a single standard product
એક જ સ્ટાન્ડર્ડ પેદાશ બનાવતી સતત ઉત્પાદન પધ્ધતિ
(d) Informationn technology related activities.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પ્રવૃત્તિઓ માટે
Answer:

Option (c)

4.
The concept of logistics is related to which of the following activities?
લોજિસ્ટિક નીચે પૈકી ની એક પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવતો ખ્યાલ છે.
(a) Procurement of machines
યંત્રોની પ્રાપ્તિ
(b) Distribution of finished goods
તૈયારમાલના વિતરણની પ્રવૃત્તિ
(c) Repair and maintenance of machines
યંત્રોની મરામત અને રીપેરીંગ પ્રવૃત્તિ
(d) An activity related to providing incentives to eomployees.
કર્મચારીઓને પ્રલોભન પૂરું પાડવાની પ્રવૃત્તિ
Answer:

Option (b)

5.
Which of the following is not the characteristics of logistics?
નીચે પૈકી ની એક લોજિસ્ટિક્સ ની લાક્ષણિકતા નથી
(a) It is an activity related to retain the employees.
તાલીમી કર્મચારીઓને એકમમાં રોકી રાખવાની પદ્ધતિ છે
(b) It is an activity related to the procurement of raw materials and the dispatch of finished goods.
કાચામાલની પ્રાપ્તિ અને તૈયાર માલની ડિલિવરી કાર્યને અસરકારક બનાવવાની પ્રવૃત્તિ છે
(c) Logistics is an integral part of supply chain management(SCM).
લોજિસ્ટિક એ સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો અંતર્ગત ભાગ છે
(d) Logistics is used for hardware activities like physical production and software activities like activities of information technology.
લોજિસ્ટિક્સ નો ખ્યાલ ભૌતિક ઉત્પાદન સાથે સંકળાયેલા હાર્ડવેર પ્રવૃત્તિ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલા સોફ્ટવેર પ્રવૃત્તિ માટે પણ કરી શકાય છે
Answer:

Option (a)

6.
Which of the following phenomenon of the business does not necessitate logistics?
આધુનિક ધંધાકીય જગતમાં નીચે પૈકી ની એક ઘટના લોજિસ્ટિક્સ આવશ્યક બનાવતી નથી
(a) To bring down the production costs due to competitive environment.
સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉત્પાદન પડતર નીચે લાવવા માટે
(b) To create win-win situation through backward linkage with the suppliers and forward linkage with the customers.
સપ્લાયર સાથે બેકવર્ડેશન તથા ગ્રાહકો સાથે ફોરવર્ડેશન લિન્કેજ દ્વારા વિન-વિન પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે
(c) To maintain the input-output chain of agriculture and to make the public distribution system effective.
ખેતી વ્યવસાયની ઈનપુટ આઉટપુટ શૃંખલા જાળવવા તથા જાહેર વિતરણ વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે
(d) To maintain machine balancing for the stabilization of the production flow.
મંત્રોમાં યોગ્ય બેલેન્સ જાળવી ઉત્પાદન પ્રવાહમાં સ્થિરતા લાવવા માટે
Answer:

Option (d)

7.
The Just-In-Time(JIT) concept was developed by which of the following companies?
જસ્ટ ઇન ટાઈમનો ખ્યાલ નીચે પૈકી ની કઈ કંપની દ્વારા વિકસાવ્યો હતો?
(a) Toyota of Japan
જાપાનની ટોયોટા
(b) Hewlett Packard of USA
અમેરિકાની હેવલેટ પેકાર્ડ કંપની
(c) Dupont company of USA
અમેરિકાની ડ્યુ પોન્ટ કંપની
(d) Suzuki company of Japan
જાપાનની સુઝુકી કંપની
Answer:

Option (a)

8.
Just in Time attains which of the following objectives?
જસ્ટ ઇન ટાઈમનો ખ્યાલ નીચે પૈકીનો એક ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે
(a) It balances the capacity between machines.
યંત્રોની ઉત્પાદન શક્તિ વચ્ચે બેલેન્સ જાળવે છે
(b) It motivates the employees.
કર્મચારીઓના પ્રોત્સાહન માં વધારો કરે છે
(c) It reduces unnecessary investments in inventories.
માલસામગ્રીમા થતા બિનજરૂરી નાણાંકીય રોકાણમાં ઘટાડો કરે છે
(d) It facilitates timely investments in securities.
શેરબજારની જામીનગીરીઓમાં સમયસરનું રોકાણ કરવામાં આવે છે
Answer:

Option (c)

9.
Which of the following describes an ERP system?
નીચેનામાંથી કયા ઇઆરપી સિસ્ટમનું વર્ણન કરે છે?
(a) ERP systems provide a foundation for collaboration between departments
ઇઆરપી સિસ્ટમ્સ વિવિધ વિભાગો વચ્ચે સહયોગ માટે એક પાયો પ્રદાન કરે છે
(b) ERP systems enable people in different business areas to communicate
ઇઆરપી સિસ્ટમો વિવિધ વ્યવસાય ક્ષેત્રના લોકોને વાતચીત કરવામાં સક્ષમ કરે છે
(c) ERP systems have been widely adopted in large organizations to store critical knowledge used to make the decisions that drive the organization's performance
સંસ્થાઓના પ્રભાવને આગળ ધપાતા નિર્ણયો લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી નિર્ણાયક માહિતીને સંગ્રહિત કરવા માટે મોટી સંસ્થાઓમાં ઇઆરપી સિસ્ટમો વ્યાપકપણે અપનાવવામાં આવી છે
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

10.
What is at the heart of any ERP system?
કોઈપણ ઇઆરપી સિસ્ટમના કેન્દ્રમાં શું છે?
(a) Information
માહિતી
(b) Employees
માહિતી
(c) Customers
ગ્રાહકો
(d) Database
ડેટાબેઝ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions