Manufacturing Systems (3361904) MCQs

MCQs of Flexible Manufacturing System (FMS)

Showing 1 to 10 out of 25 Questions
1.
____ is a highly automated group of GT machine cell.
____એ સંપૂર્ણપણે ઓટોમેટીક GT મશીન સેલનો સમૂહ છે.
(a) Flexible manufacturing system
ફ્લેક્સીબલ મેન્યુફેક્ચરીંગ સિસ્ટમ
(b) Group technology
ગ્રુપ ટેકનોલોજી
(c) Automated system
ઓટોમેટેડ સિસ્ટમ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

2.
From the following which is the main components of Flexible manufacturing system(FMS).
નીચેના માંથી ક્યાં ફ્લેક્સીબલ મેન્યુફેક્ચરીંગ સિસ્ટમ મુખ્ય અંગો છે?
(a) Main frame computer
મેઈન ફ્રેમ કમ્પ્યુટર
(b) Automated guided vehicle
ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલ
(c) Material handling system
મટીરીયલ હેન્ડલિંગ સિસ્ટમ
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

3.
From the following what is the full form of AGV?
નીચેના માંથી કયું AGV નુ પૂરું નામ છે?
(a) Automatic Guided Vehicle
ઓટોમેટીક ગાઈડેડ વ્હીકલ
(b) Automated Gas Vehicle
ઓટોમેટેડ ગેસ વ્હીકલ
(c) Automated Guided Vehicle
ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

4.
ATC stands for ____ in CNC machine.
CNC મશીનમાં ATC એટલે ____ થાય છે.
(a) Air Traffic Control
એર ટ્રાફિક કંટ્રોલ
(b) Automatic Tool Changer
ઓટોમેટીક ટુલ ચેન્જર
(c) Automated Trick Changer
ઓટોમેટેડ ટ્રીક ચેન્જર
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

5.
From the following which is the types of Automated Guided Vehicle (AGV).
નીચેના માંથી કયો ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલનો એક પ્રકાર છે?
(a) Driver less train
ડ્રાઈવરલેસ ટ્રેઈન
(b) Pallet trucks
પેલેટ ટ્રક્સ
(c) Unit load carriers
યુનિટ લોડ કેરીઅર્સ
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

6.
From the following which method is used to guide the AGV.
નીચેના માંથી કઈ મેથડ AGV ને ગાઈડ કરવા માટે વપરાય છે?
(a) Wire guided
વાયર ગાઈડેડ
(b) Paint strip
પેઈન્ટ સ્ટ્રીપ
(c) Self guided vehicle
સેલ્ફ ગાઈડેડ વ્હીકલ્સ
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

7.
From the following which is not the application of AGV.
નીચેના માંથી કયો AGV નો ઉપયોગ નથી?
(a) Truck loading and unloading
ટ્રક લોડીંગ અને અનલોડિંગ
(b) To change the tool
ટુલને ચેન્જ કરવા માટે
(c) Material transfer
મટીરીયલ ટ્રાન્સફર
(d) Paper roll transfer
પેપર રોલ ટ્રાન્સફર
Answer:

Option (b)

8.
From the following which is the benefits of AGV.
નીચેના માંથી ક્યાં AGV ના ફાયદા છે.
(a) Reduction in man-hours
માણસોના કામના કલાકોમા ઘટાડો
(b) Useful in hazardous area
પ્રતિકુળવ વિસ્તારમા ઉપયોગી
(c) Both (A) & (B)
બન્ને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

9.
A combination of equipment and controls which handles, stores and retrieves materials with precision,accuracy and speed under a defined degree of automation is known as ____.
FMS મા રો-મટીરીયલ તથા તૈયાર થયેલ પાર્ટના સ્ટોરેજ માટે ખાસ સિસ્ટમનો ઉપયોગ થાય છે જેને ___ કહેવામાં આવે છે.
(a) Automated storage and retrieval system (AS/RS)
ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઈવલ સિસ્ટમ (AS/RS)
(b) Flexible manufacturing system
ફ્લેક્શીબલ મેન્યુફેક્ચરીંગ સિસ્ટમ
(c) Automated guided vehicle
ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલ્સ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

10.
From the following which is the main component of AS/RS system.
નીચેના માંથી ક્યાં AS/RS સિસ્ટમના મૂળભૂત ઘટકો છે
(a) Storage structure
સ્ટોરેજ સ્ટ્રક્ચર
(b) Storage/retrieval machine
સ્ટોરેજ/રીટ્રાઈવલ મશીન
(c) Both (A) & (B)
બન્ને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 25 Questions