Manufacturing Systems (3361904) MCQs

MCQs of Flexible Manufacturing System (FMS)

Showing 11 to 20 out of 25 Questions
11.
From the following which is the benefits of AS/RS .
નીચેના માંથી ક્યાં AS/RS ના ફાયદા છે?
(a) Less product damage
ઓછુ પ્રોડક્ટ નુકસાન
(b) Good and easy housekeeping in FMS
FMS મા સારું અને સરળ સફાઈ કામ
(c) Reduce labour cost
મજુરી ખર્ચમા ઘટાડો
(d) All of the above
ઉપરોક્ત પૈકી બધા
Answer:

Option (d)

12.
From the following which is the type of FMS layout.
નીચેના માંથી કયો FMS લે-આઉટનો એક પ્રકાર છે.
(a) In line layout
ઇન લાઈન લે-આઉટ
(b) Ladder layout
લેડર લે-આઉટ
(c) Both (A) & (B)
બન્ને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

13.
What is the full form of AS/RS in FMS?
FMS મા AS/RS નુ પૂરું નામ ____ છે.
(a) Automated storage and recovery system
ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીકવરી સિસ્ટમ
(b) automatic storage and rotary system
ઓટોમેટીક સ્ટોરેજ એન્ડ રોટરી સિસ્ટમ
(c) Automated storage and retrieval system
ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઈવલ સિસ્ટમ
(d) Automated storage and regenerative system
ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીજ્નરેટીવ સિસ્ટમ
Answer:

Option (c)

14.
From the following in which FMS layout machine tools are kept along a straight line.
નીચેના માંથી ક્યાં FMS લે-આઉટમા મશીન ટુલ્સને સીધી રેખામાં રાખવામા આવે છે.
(a) Loop layout
લુપ લે-આઉટ
(b) In line layout
ઇન લાઈન લે-આઉટ
(c) Ladder layout
લેડર લે-આઉટ
(d) Open field layout
ઓપન ફિલ્ડ લે-આઉટ
Answer:

Option (b)

15.
From the following in which FMS layout workstations are arranged in a loop.
નીચેના માંથી ક્યાં FMS લે-આઉટમા વર્ક સ્ટેસન્સને લુપમા રાખવામાં આવે છે.
(a) Ladder layout
લેડર લે-આઉટ
(b) In line layout
ઇન લાઈન લે-આઉટ
(c) Loop layout
લુપ લે-આઉટ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

16.
From the following in which FMS layout workstations are arranged in a loop with rungs.
નીચેના માંથી ક્યાં FMS લે-આઉટમા વર્ક સ્ટેસન્સને લુપ સાથે પગથીયામા રાખવામાં આવે છે.
(a) Ladder layout
લેડર લે-આઉટ
(b) Open field layout
ઓપન ફિલ્ડ લે-આઉટ
(c) Loop layout
લુપ લે-આઉટ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

17.
From the following which FMS layout is combination of many loop and ladder layout.
નીચેના માંથી કયો FMS લે-આઉટ ઘણા બધા લુપ અને લેડર લે-આઉટનો સમૂહ છે.
(a) Ladder layout
લેડર લે-આઉટ
(b) Open field layout
ઓપન ફિલ્ડ લે-આઉટ
(c) Loop layout
લુપ લે-આઉટ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

18.
From the following in which FMS layout robots are used as material handling system.
નીચેના માંથી ક્યાં FMS લે-આઉટમા રોબોટ્સનો ઉપયોગ મટીરીયલ હેન્ડલિંગ સિસ્ટમ તરીકે થાય છે.
(a) Ladder layout
લેડર લે-આઉટ
(b) Open field layout
ઓપન ફિલ્ડ લે-આઉટ
(c) Loop layout
લુપ લે-આઉટ
(d) Robot centered layout
રોબોટ સેન્ટરડઁ લે-આઉટ
Answer:

Option (d)

19.
If the production is done according to change in various product design easily then such manufacturing system is called as flexible system.
જો પ્રોડક્ટની ડિઝાઇનમાં ફેરફાર થાય તો તે મુજબ ઉત્પાદન થવું જોઈએ તો જ એ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કહી શકાય.
(a) False
ખોટું
(b) True
સાચું
Answer:

Option (b)

20.
From which of the following is not the main element of Flexible manufacturing system.
નીચેનામાંથી ક્યો ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનો મેઇન એલિમેન્ટ નથી.
(a) Work handling system
વર્ક હેન્ડલિંગ સિસ્ટમ
(b) Material handling system
મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ
(c) Tool handling system
ટુલ હેન્ડલિંગ સિસ્ટમ
(d) Main frame computer
મેઈન ફ્રેમ કોમ્પ્યુટર
Answer:

Option (a)

Showing 11 to 20 out of 25 Questions