Manufacturing Systems (3361904) MCQs

MCQs of Recent Trends

Showing 1 to 10 out of 23 Questions
1.
CAPP stands for____.
CAPP એટલે _____ થાય છે.
(a) Computer Aided Progress Panning
કોમ્પ્યુટર એઇડેડ પ્રોસેસ પ્લાનિંગ
(b) Computer Added Process Planning
કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ
(c) Computer Aided Process Planning
કોમ્પ્યુટર એઈડેડ પ્રોગ્રેસ પ્લાનિંગ
(d) Computer Aided Product Planning
કોમ્પ્યુટર એઈડેડ પ્રોડક્ટ પ્લાનિંગ
Answer:

Option (c)

2.
____ is the bridge between design and manufacturing.
______ એ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ વચ્ચેનો પુલ છે.
(a) Production planning
પ્રોડક્શન પ્લાનિંગ
(b) Process Planning
પ્રોસેસ પ્લાનિંગ
(c) Product design
પ્રોડક્ટ ડિઝાઇન
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (b)

3.
From which of the following is the type of computer aided process planning.
નીચેનામાંથી કયો કોમ્પ્યુટર એઈડેડ પ્રોસેસ પ્લાનિંગ નો પ્રકાર છે.
(a) Variant process planning
વેરિયન્ટ પ્રોસેસ પ્લાનિંગ
(b) Generative process planning
જનરેટીવ પ્રોસેસ પ્લાનિંગ
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

4.
Full form of CIM is ____ in manufacturing systems.
મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં CIM નું પૂરું નામ ____ છે.
(a) Computer Integrated Maintenance
કોમ્પ્યુટર ઈન્ટિગ્રેટેડ મેઈન્ટેનન્સ
(b) Computer Internal Manufacturing
કોમ્પ્યુટર ઇન્ટર્નલ મેન્યુફેક્ચરિંગ
(c) Computer Intermediate Manufacturing
કોમ્પ્યુટર ઇન્ટરમિડીયેટ મેન્યુફેક્ચરિંગ
(d) Computer Integrated Manufacturing
કોમ્પ્યુટર ઈન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ
Answer:

Option (d)

5.
From the following which is not the type of protocol used in CIM?
નીચેનામાંથી ક્યો CIM માં વપરાતા પ્રોટોકોલનો પ્રકાર નથી.
(a) Open standard interconnection - OSI
ઓપન સ્ટાન્ડર્ડ ઇન્ટર કનેક્શન - OSI
(b) Manufacturing Automation Protocol - MAP
મેન્યુફેક્ચરિંગ ઓટોમેશન પ્રોટોકોલ - MAP
(c) Technical and Industrial Protocol - TIP
ટેકનિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોટોકોલ - TAIP
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

6.
What is the full form of CAI?
CAI નું પૂરું નામ શું છે ?
(a) Computer Aided Inspection
કોમ્પ્યુટર એઈડેડ ઇન્સ્પેક્શન
(b) Computer Added Inspection
કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શન
(c) Computer Added Interchange
કોમ્પ્યુટર એઈડેડ ઈન્ટરચેન્જ
(d) Computer Aided Integrated
કોમ્પ્યુટર એડેડ ઈન્ટિગ્રેટેડ
Answer:

Option (a)

7.
What is the full form of CAQC?
CAQC નું પૂરું નામ શું છે ?
(a) Computer Added Quality Control
કોમ્પ્યુટર એડેડ ક્વોલીટી કન્ટ્રોલ
(b) Computer Aided Quantity Control
કોમ્પ્યુટર એડેડ ક્ન્ટીવોટી કંટ્રોલ
(c) Computer Aided Quality Conversion
કોમ્પ્યુટર એઈડેડ ક્વોલીટી કન્વર્ઝન
(d) Computer Aided Quality Control
કોમ્પ્યુટર એઈડેડ ક્વોલીટી કન્ટ્રોલ
Answer:

Option (d)

8.
What is the full form of CAE?
CAE નું પૂરું નામ શું છે ?
(a) Computer Aided Engineering
કોમ્પ્યુટર એઈડેડ એન્જીનીયરીંગ
(b) Computer Aided Enterprise
કોમ્પ્યુટર એઈડેડ એન્ટરપ્રાઇઝ
(c) Computer Added Engineering
કોમ્પ્યુટર એડેડ એન્જીનીયરીંગ
(d) Computer Advance Engineering
કોમ્પ્યુટર એડવાન્સ એન્જિનિયરિંગ
Answer:

Option (a)

9.
What is the full form of CMM ?
CMM નું પૂરું નામ શું છે ?
(a) Coordinate Measuring Mechanism
કોઓર્ડીનેટ મેઝરીંગ મિકેનિઝમ
(b) Cartesian Measuring Machine
કાર્તેઝિયન મેઝરીંગ મશીન
(c) Coordinate Manufacturing Machine
કોઓર્ડીનેટ મેન્યુફેક્ચરીંગ મશીન
(d) Coordinate Measuring Machine
કોઓર્ડીનેટ મેઝરીંગ મશીન
Answer:

Option (d)

10.
RP stands for____ .
RP એટલે _____ થાય છે.
(a) Rapid Production
રેપિડ પ્રોડક્સન
(b) Rapid Prototyping
રેપિડ પ્રોટોટાઈપીંગ
(c) Rapid Process
રેપિડ પ્રોસેસ
(d) Reduce prototyping
રીડયુસ પ્રોટોટાઈપીંગ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 23 Questions