Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Light and Nanotechnology

Showing 31 to 37 out of 37 Questions
31.
Velocity of light in air and liquid 3 × 108 m/s and 1.75 × 108 m/s respectively. Refractive index of the liquid will be _____.
હવામાં પ્રકાશનો વેગ 3 × 108 m/s અને પ્રવાહીમાં 1.75 × 108 m/s છે તો પ્રવાહીનું વક્રીભવનાંક _____ થશે.
(a) 4.75
(b) 0.58
(c) 1.71
(d) 1
Answer:

Option (c)

32.
Size of nano particles lies between _____ nm.
નેનો કણનું કદ _____ નેનોમીટરની વચ્ચે છે.
(a) 1 to 100
(b) 0.1 to 10
(c) 10 to 1000
(d) 10 to 100
Answer:

Option (c)

33.
In which of the following medium, velocity of light is maximum?
નીચેનામાંથી ક્યા માધ્યમમાં પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે>
(a) Water
પાણી
(b) Vacuum
શૂન્યાવકાશ
(c) Glass
કાચ
(d) Plastic
પ્લાસ્ટિક
Answer:

Option (b)

34.
The least distance of distinct vision for human eye is _____.
મનુષ્યના આંખ માટે સુવ્યક્ત દ્રષ્ટિનું અંતર _____ છે.
(a) 25 m
(b) 25 cm
(c) 15 m
(d) 15 cm
Answer:

Option (b)

35.
Focal length of a convex lens is 20 cm. Calculate its power.
એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 cm તો તેની પાવરની ગણતરી કરો.
(a) 0.05D
(b) 0.02D
(c) 0.2D
(d) 5D
Answer:

Option (d)

36.
When a ray of light passes through one medium to another medium, there is bending in its path. This pheonomenon is called _____ of light.
પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે આ ઘટનાને _____ કહે છે.
(a) reflection
પરાવર્તન
(b) refration
વક્રીભવન
(c) polarization
ધ્રુવીભવન
(d) interference
વ્યતીકરણ
Answer:

Option (b)

37.
A simple microscope is made up of _____.
એક સાદા સુક્ષ્મદર્શક _____ થી બનેલી હોય છે.
(a) convex lens
બહિર્ગોળ લેન્સ
(b) concave lens
અંતર્ગોળ લેન્સ
(c) plane mirror
સમતલ અરીસો
(d) convex mirror
બહિર્ગોળ અરીસો
Answer:

Option (a)

Showing 31 to 37 out of 37 Questions