Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Light and Nanotechnology

Showing 11 to 20 out of 37 Questions
11.

1nenometer is equal to

1 નેનો મીટર  એટલે

(a)

10-9 meter

10-9 મીટર 

(b)

10-9 centimeter

10-9 સેન્ટીમીટર 

(c)

10-9 millimeter

10-9 મિલીમીટર 

(d)

10-9 kilometer

10-9 કિલોમીટર 

Answer:

Option (a)

12.

Which phenomenon is proof that light waves are transverse ?

પ્રકાશના તરંગો લંબગત છે તે કઈ ઘટના વડે કહી શકાય 

(a)

refraction

વક્રીભવન 

(b)

polarization

ધ્રુવીભવન 

(c)

reflection

પરાવર્તન 

(d)

interference

વ્યતિકરણ

Answer:

Option (b)

13.

Superimposition of light waves is called

તરંગોના એકબીજા  પરના સંપાતીકરણ ને શું  કહેછે?

(a)

refraction

વક્રીભવન 

(b)

polarization

ધ્રુવીભવન

(c)

reflection

પરાવર્તન 

(d)

interference

વ્યતિકરણ

Answer:

Option (d)

14.

Which is Snell’s law from the following?

નીચેના માંથી સ્નેલ નો નિયમ કયો છે ?

(a)

sin i/sin r=constant

sin i/sin r= અચળાંક 

(b)

sin i/sin r=negative

sin i/sin r= ઋણ 

(c)

sin i/sin r=zero

sin i/sin r= શૂન્ય 

(d)

sin i/sin r=velocity

sin i/sin r= વેગ 

Answer:

Option (a)

15.

How the propagation of waves are propagate in optical fiber?

પ્રકાશિય ફાઈબર માં તરંગો નું વહન કઈ રીતે થાય છે ?

(a)

dispersion

વિભાજન 

(b)

polarization

ધ્રુવીભવન 

(c)

Total internal reflection

પૂર્ણ આંતરિક પરાવર્તન 

(d)

refraction

વક્રીભવન 

Answer:

Option (c)

16.

Light received from the Sun is mixture of how many colours?

સૂર્ય માંથી આવતો પ્રકાશ કેટલા રંગો નો સમૂહ છે?

(a)

7

(b)

8

(c)

9

(d)

10

Answer:

Option (a)

17.

Ordinary light consists of seven colours is called as 

સામાન્ય પ્રકાશ સાત રંગો નો બનેલો છે. તે કઈ ઘટના વડે  કહી શકાય ?

(a)

Refraction

વક્રીભવન 

(b)

Dispersion

વિભાજન 

(c)

Reflection

પરાવર્તન 

(d)

Interference

વ્યતિકરણ 

Answer:

Option (b)

18.

Which colour is more deviated in prism experiment?

પ્રીઝમ ના પ્રયોગ માં કયો રંગ  વધુ વિચલન પામે છે 

(a)

yellow

પીળો 

(b)

green

લીલો 

(c)

violet 

જાંબલી 

(d)

red

લાલ 

Answer:

Option (c)

19.
As the refractive index of the medium increases, the speed of light in that medium _____
જેમ માધ્યમનો વક્રીભવનાંક વધે તેમ માધ્યમમાં પ્રકાશનો વેગ _____
(a) increases
વધે
(b) remains constant
અચળ રહે
(c) decreases
ઘટે
(d) becomes zero
શૂન્ય થાય
Answer:

Option (c)

20.
The phenomenon of superposition of waves is known as _____
તરંગોના સંપાતિકરણને _____ કહે છે.
(a) refraction
વક્રીભવન
(b) reflection
પરાવર્તન
(c) total internal refraction
પૂર્ણ આંતરિક પરાવર્તન
(d) interference
વ્યતીકરણ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 37 Questions