Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 51 to 60 out of 63 Questions
51.

The elastic constant E, G and K are related by the expression

ઇલાસ્ટીક અચળાંકો E, G અને K વચ્ચેના સંબંધનુ સૂત્ર,

(a)

E=GKG+2K

(b)

E=GKG+3K

(c)

E=5GKG+3K

(d)

E=9GKG+3K

Answer:

Option (d)

52.

The elastic constant E nd K are related by the expression

ઇલાસ્ટીક અચળાંકો E અને K વચ્ચેના સંબંધનુ સૂત્ર,

(a)

K = mE3m-2

(b)

K = mEm-2

(c)

K = mE3m+2

(d)

K = 9mE3m-2

Answer:

Option (a)

53.

The elastic constant E and G are related by the expression

ઇલાસ્ટીક અચળાંકો E અને G વચ્ચેના સંબંધનુ સૂત્ર,

(a)

G = mEm+1

(b)

G = mE2m+1

(c)

G = 9mE2m-1

(d)

G = mE2m-1

Answer:

Option (b)

54.

Which of the following is a dimensionless quantity?

નિચેનામાંથી પરિમાણરહિત રાશી કઇ છે?

(a)

Shear stress

શીયર સ્ટ્રેસ

(b)

Poison’s ratio

પોઇઝનનો ગુણોત્તર

(c)

Strain

સ્ટ્રેઇન

(d)

Both (b) and (c)

(b) અને (c) બન્ને

Answer:

Option (d)

55.

The increase in the length of a bar of length L, area A, modulus of elasticity E due to a tensile load P is given by....

L લંબાઇ , A ક્ષેત્રફળ અને E મોડ્યુલસ ઓફ ઇલાસ્ટીસીટી વાળા સળિયા પર P ખેંચાણભાર લાગે ત્યારે તેની લંબાઇમા થતો વધારો ...........થાશે.

(a)

PLAE

(b)

PLE

(c)

PLA

(d)

PEAL

Answer:

Option (a)

56.

A load of 1 kN acts on a bar having cross-sectional area 0.8 cm2 and length 10 cm. The stress developed in the bar is......

0.8 cm2 આડછેદનુ ક્ષેત્રફળ અને 10 cm લંબાઇના સળિયા પર 1 kN નો ભાર લાગે છે. ત્યારે ઉત્પન્ન થતી સ્ટ્રેસ ................ છે.

(a)

12.5 N/mm2

(b)

25 N/mm2

(c)

1250 N/mm2

(d)

50 N/mm2

Answer:

Option (a)

57.

What is the value of modulus of elasticity for a rod of 1 m length having stress 25 N/mm2 and strain 1.2 ×10-4?

1 m લંબાઇના સળિયા પર 25 N/mm2 સ્ટ્રેસ અને 1.2 ×10-4 સ્ટ્રેઇન લાગતી હોય તો તેના માટે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટીસીટીની કિન્મત શુ થાશે?

(a)

2.08 ×105 N/mm2

(b)

208.33 ×10N/mm2

(c)

2.08 ×10N/mm2

(d)

2.08 ×10N/mm2

Answer:

Option (a)

58.

Find the increase in length of Steel bar having 3 m length and 125 mm2 cross-sectional area loaded by 10 kN force.

3 m લંબાઇ અને 125 mm2 આડછેદના ક્ષેત્રફળવાળા સ્ટીલના સળિયા પર 10 kNનો ભાર લાગે તો તેની લંબાઇમા થતો વધારો શોધો.

(a)

1 mm

(b)

1.2 mm

(c)

1.5 mm

(d)

2 mm

Answer:

Option (b)

59.

A force of 120 kN is acted on wire and get elongated by 5 %. Find strain.

120 kNનુ બળ એક વાયર પર લાગતા તેની લંબાઇમા 5% નો વધારે થાય છે તો  સ્ટ્રેઇન શોધો.

(a)

5

(b)

0.05

(c)

500

(d)

50

Answer:

Option (b)

60.

The ratio of shear stress to shear strain is known as .......

શીયર સ્ટ્રેસ અને શીયર સ્ટ્રેઇન ના ગુણોત્તરને ............ કહે છે.

(a)

modular ratio

મોડ્યુલર રેશિયો

(b)

volumetric strain

વોલ્યુમેટ્રિક સ્ટ્રેઈન

(c)

Young's modulus

યંગનો મોડ્યુલસ

(d)

Modulus of rigidity

મોડ્યુલસ ઓફ રિઝીડીટી

Answer:

Option (d)

Showing 51 to 60 out of 63 Questions