STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Fixed Beam

Showing 11 to 10 out of 20 Questions
11.
In fixed beam the slope at the supports be____________
ફિક્સ બીમ માં છેડા પાસે ઢાળ _________ હોય છે.
(a) Minimum
(b) Zero
(c) Maximum
(d) Throughout
Answer:

Option (b)

12.
In fixed beam the maximum deflection at __________ is reduced.
ફિક્સ બીમ ના ________માં મહત્તમ વિચલનમાં ઘટાડો થાય છે.
(a) Centre
(b) Supports
(c) At point of loading
(d) Throughout
Answer:

Option (a)

13.
In the moment area method, draw the bending moment diagram at the section due to the loading as for a simply supported beam, this diagram is called as
મોમેન્‍ટ એરિયા મેથડમા, સાદી રીતે ટેકવેલ બીમ પરના ભાર માટે નમનધુર્ણ ડાયાગ્રામ દોરવામા આવે તો તે ડાયાગ્રામ ને _____કહે છે.
(a) µ- diagram
(b) µ'- diagram
(c) S.F. diagram
(d) none of these
Answer:

Option (a)

14.
In the moment area method, draw the bending moment diagram at the section due to the fixing moment MA and MB at the fixed supports, this diagram is called as
મોમેન્‍ટ એરિયા મેથડમા, ફિક્સ્ડ સપોર્ટ પર ફિક્સીંગ મોમેન્‍ટ MA અને MB લાગતી હોય તો નમનધુર્ણ ડાયાગ્રામ દોરવામા આવે તો તે ડાયાગ્રામ ને _____કહે છે.
(a) µ- diagram
(b) µ'- diagram
(c) S.F. diagram
(d) none of these
Answer:

Option (b)

15.
The fixed beam having a length l and point load W kN at its mid point of the span, the equation of fixed end moment for this beam is
એક l લંબાઈ ના ફિક્સ્ડ બીમ પર મધ્ય બિંદુ ભાર W kN લાગતો હોય તો, ફિક્સ્ડ એન્‍ડ મોમેન્‍ટ નું સુત્ર જણાવો.
(a) wl212
(b) Wl4
(c) Wl8
(d) wl28
Answer:

Option (c)

16.
The fixed beam carrying a udl of w kN/m of overall span l, the equation of fixed end moment for this beam is
એક l લંબાઈ ના ફિક્સ્ડ બીમ પર સમવિતરીત ભાર w kN/m આખા ગાળા પર લાગતો હોય તો, ફિક્સ્ડ એન્‍ડ મોમેન્‍ટ નું સુત્ર જણાવો.
(a) wl212
(b) Wl4
(c) Wl8
(d) wl28
Answer:

Option (a)

17.
A beam 6 m long is fixed at it ends. It carries a udl of 5 kN/m. find the maximum bending moment in the beam.
6 મીટર લંબાઈ નો બીમ બંને છેટેથી ફિક્સ્ડ છે અને તેના પર 5 kN/m નો સમવિતરીત ભાર વહન કરતો હોય તો બીમ માટે મહત્તમ નમનધૂર્ણ શોધો.
(a) 15 kNm
(b) 20 kNm
(c) 35 kNm
(d) 10 kNm
Answer:

Option (a)

18.
A fixed beam 5 m long span, It carries a concentrated load of 15 kN at mid point of span, find the maximum bending moment in the beam.
એક 5 મીટર લંબાઇ ના ફિક્સ્ડ બીમ પર 15 kN નો મધ્યબિંદુ ભાર વહન કરતો હોય તો બીમ માટે મહત્તમ નમનધૂર્ણ શોધો.
(a) 10.375 kNm
(b) 9.375 kNm
(c) 8.475 kNm
(d) 7.75 kNm
Answer:

Option (b)

19.
A beam 4 m long is fixed at it ends. It carries a udl of 20 kN/m. find the fixed end moment in the beam.
4 મીટર લંબાઈ નો બીમ બંને છેટેથી ફિક્સ્ડ છે અને તેના પર 20 kN/m નો સમવિતરીત ભાર વહન કરતો હોય તો બીમ માટે ફિક્સ એન્ડ મોમેન્‍ટ શોધો.
(a) 21.78 kNm
(b) 20.36 kNm
(c) 24.56 kNm
(d) 26.66 kNm
Answer:

Option (d)

20.
A fixed beam 5 m long span, It carries a concentrated load of 25 kN at mid point of span, find the maximum bending moment in the beam.
એક 5 મીટર લંબાઇ ના ફિક્સ્ડ બીમ પર 25 kN નો મધ્યબિંદુ ભાર વહન કરતો હોય તો બીમ માટે મહત્તમ નમનધૂર્ણ શોધો.
(a) 17 kNm
(b) 12.5 kNm
(c) 15.625 kNm
(d) 18 kNm
Answer:

Option (c)

Showing 11 to 10 out of 20 Questions