ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Curves

Showing 51 to 60 out of 73 Questions
51.
Calculate the radius for a curve having long chord 50 m and mid ordinate 3m.
જે વક્રની દીર્ધ જીવા 50 m અને મધ્યયામ 3m હોય તો ત્રીજયા શોધો.
(a) 105.67 m
(b) 106.67 m
(c) 107.67 m
(d) 108.67 m
Answer:

Option (a)

52.
In which is radius curve for a curve having degree of curve 5° equal for 20m chain.
જયારે વક્રનો અંશ 20m જીવા માટે 5° હોય તો તે વક્રની ત્રિજ્યા કેટલી થાય.
(a) 228.20 m
(b) 344 m
(c) 229.20 m
(d) 344.20 m
Answer:

Option (c)

53.
What would be the length of the curve, if the degree of curvature is 5° for 20 m arc and the deflection angle is given as 100˚?
જો વક્રનો અંશ 20m ચાપ માટે 5° અને વિચલન કોણ 100˚ તરીકે આપવામાં આવે તો વક્રની લંબાઈ કેટલી હશે?
(a) 320 m
(b) 480 m
(c) 600 m
(d) 400 m
Answer:

Option (d)

54.
Which among the following indicates the correct set of methods for setting out a simple curve?
નીચેનામાંથી કયો યોગ્ય સમૂહ સરલ વર્કના આલેખન કરવા માટેની પદ્ધતિઓનો સૂચવે છે?
(a) Angular method, curvature method
કોણીય પદ્ધતિ, વક્રીય પદ્ધતિ
(b) Linear method, angular method
રેખીય પદ્ધતિ, કોણીય પદ્ધતિ
(c) Curvature method, linear method
વક્રીય પદ્ધતિ, રેખીય પદ્ધતિ
(d) Tangent method, curvature method
સ્પર્શક પદ્ધતિ, વક્રીય પદ્ધતિ
Answer:

Option (b)

55.
In linear method of setting out curve, which of the following is not used?
વક્રની આલેખન કરવાની રેખીય પદ્ધતિમાં, નીચેનામાંથી શેનો ઉપયોગ થતો નથી?
(a) Tape
ટેપ
(b) Chain
સાંકળ
(c) Theodolite
થિયોડોલાઈટ
(d) Compass
કંપાસ
Answer:

Option (c)

56.
Which of the following methods is used when curve to be designed is short?
જયારે વક્ર ટુંકો હોય ત્યારે નીચેનામાંથી કઈ રીત વપરાય છે?
(a) Linear method
રેખીય રીત
(b) Angular method
કોણીય રીત
(c) Tangent method
સ્પર્શકની રીત
(d) Curvature method
વક્રીય રીત
Answer:

Option (a)

57.
In angular method of setting a curve, which of the following is used?
વક્રની આલેખન કરવાની કોણીય રીતમાં, નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે.?
(a) Tape
ટેપ
(b) Chain
સાંકળ
(c) Theodolite
થિયોડોલાઈટ
(d) Compass
કંપાસ
Answer:

Option (c)

58.
Which of the following doesn’t indicate the linear method of setting out the curve?
નીચેનામાંથી કઈ વક્ર બનાવવાની રેખીય પદ્ધતિ સૂચવતી નથી?
(a) offsets from chords produced
લંબાયેલી જીવા ઉપરથી અનુલંબ
(b) By offsets from the tangents
સ્પર્શક પરથી અનુલંબ
(c) By curves
વક્ર પરથી
(d) By offsets of long chords
દીર્ધ જીવા પરથી અનુલંબ
Answer:

Option (c)

59.
Which of the following indicates the formula for setting a long chord by using ordinate?
નીચેનામાંથી કયું સૂત્ર દીર્ધજીવા પરથી અનુલંબ લેવા માટેનું છે ?
(a) Ox=R2-x2-(R-Oo)
(b) Ox=R2+x2-(R-Oo)
(c) Ox=R2-x2+(R-Oo)
(d) Ox=R2-x2-(R+Oo)
Answer:

Option (a)

60.
How we can take offsets from tangent for setting out a curve ?
વક્રના આરેખણ માટે સ્પર્શક પરથી અનુલંબો કઈ રીતે લઈ શકાય ?
(a) Redial
ત્રિજ્યાવર્તીય
(b) Perpendicular
લંબ
(c) Both A and B
A અને B બંને
(d) None of these
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (c)

Showing 51 to 60 out of 73 Questions