SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Permeability & Seepage

Showing 1 to 10 out of 27 Questions
1.
Which of the following soil is highly permeable ?
નીચેના માંથી કઈ માટી અત્યંત પારગમ્ય છે?
(a) gravel
ગ્રેવલ
(b) sand
રેતી
(c) clay
કલે
(d) silt
સિલ્ટ
Answer:

Option (a)

2.
Which of the following soil is practically impermeable ?
નીચેના માંથી કઈ માટી વ્યવહારીક રીતે અપારગમ્ય હોય છે?
(a) gravel
ગ્રેવલ
(b) sand
રેતી
(c) clay
કલે
(d) Coarse sand
કોર્સ સેંડ
Answer:

Option (c)

3.
Which of the following affect permeability of soil ?
નીચેના માંથી શું પાર્ગમ્યતાને અસર કરે છે?
(a) Grain size
ગ્રેન સાઇઝ
(b) void ratio
રિક્તતા ગુણોત્તર
(c) degree of saturation
ડિગ્રી ઓફ સેચ્યુરેસન
(d) all of these
ઉપરના બધાજ
Answer:

Option (d)

4.
Quick sand is
quick sand એ............
(a) Moist sand containing fine particles
ભેજવાળી રેતી સમાવતા ફાઈન કણો
(b) Fine sand easily flowing
ફાઇન રેતી જે સરળતાથી વહે છે
(c) Condition in which a cohesion-less soil loses all its shear strength due to upward flow of water
ચિકાસ વગરની માટી કે જે તેની શિયર સ્ટ્રેંથ પાણીના ઉર્ધ્વ વહન ના કારણે ગુમાવી દે છે તેવી સ્થિતિ.
(d) none of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

5.
The critical gradient of seepage of water in a soil mass is given by
માટીના સીપેજના ક્રિટીકલ ગ્રેડિયંટ નું સૂત્ર...
(a) (1-G)/(1+e)
(b) (G-1)/(1+e)
(c) (1+e)/(1-G)
(d) (1+e)/(G-1)
Answer:

Option (b)

6.
Coarse grained soil has a void ratio of 0.75 and G = 2.75. The critical gradient at which quick condition occurs is
કોર્સ ગ્રેઇન માટી રીક્તતા ગુણોત્તર 0.75 અને G = 2.75 ધરાવે છે. quick sand એ ક્રિટીકલ ગ્રેડિયંટ શોધો.
(a) 0.75
(b) 1
(c) 0.5
(d) 0.25
Answer:

Option (b)

7.
Permeability of soil varies
માટીની અભેદ્યતા...... સાથે બદલાય છે.
(a) inversely as square of grain size
ગ્રેઈન સાઇઝના વર્ગના વ્યસ્ત સાથે
(b) as square of grain size
ગ્રેઈન સાઇઝના વર્ગ સાથે
(c) as grain size
ગ્રેઈન સાઇઝ સાથે
(d) inversely as void ratio
રીક્તતા ગુણોત્તરના વ્યસ્ત સાથે
Answer:

Option (b)

8.
With increase in water content, soil suction
જળમાત્રા ના વધારા સાથે, માટી સક્શન
(a) decreases
ઘટે
(b) remains same
સરખું જ રહે
(c) increases
વધે
(d) all the above
ઉપરના બધા
Answer:

Option (a)

9.
A flow net is drawn for a dam, the total head loss is 6 m,number of potential drop is 10, and length of flow path for the last field is 1m. The exit gradient is
એક ફ્લોનેટ ડેમ માટે દોરવામાં આવે છે, જેમા કુલ હેડ લોસ 6 મીટર, પોટેન્સિયલ ડ્રોપ 10, અને છેલ્લા ક્ષેત્ર માટે ફ્લો પાથ લંબાઇ 1 મી છે. exit gradient શોધો.
(a) 0.7
(b) 0.6
(c) 1
(d) 1.6
Answer:

Option (b)

10.
The coefficient of permeability of soil
માટી ની અભેદ્યતા ગુણાંક
(a) increases with increase in temperature
તાપમાનમાં વધારા સાથે વધે
(b) increases with decrease in temperature
તાપમાનમાં ઘટાડો સાથે વધે
(c) decreases with increase in temperature
તાપમાનમાં વધારા સાથે ઘટે
(d) has no relation with temperature
તાપમાન સાથે કોઈ સંબંધ ધરાવતો નથી
Answer:

Option (a)

Showing 1 to 10 out of 27 Questions