SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Permeability & Seepage

Showing 11 to 20 out of 27 Questions
11.

The horizontal permeability is ....... than the vertical permeability.

આડી પારગમ્યતા ઊભી પારગમ્યતા કરતાં ....... છે.

(a)

more

વધુ

(b)

less

ઓછી

(c)

equal to

સમાન

(d)

none of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (b)

12.

For a flow net Nf = 5 and Nd = 20, the shape factor is

ફ્લો નેટ માટે, Nf= 5 અને Nd=20, શેપ ફેક્ટર ...... છે.

(a)

0.5

(b)

80

(c)

5

(d)

0.25

Answer:

Option (d)

13.
The exit gradient is the ratio of
exit gradient શેનો ગુણોત્તર છે?
(a) Slope to flow line
ઢાળ અને ફ્લો લાઇનનો
(b) head loss to length of Flow field at exit
હેડ લોસ અને exit પાસે ફલો ફિલ્ડની લંબાઈનો
(c) total head to total length
કુલ હેડ અને કુલ લંબાઇ
(d) Slope to equipotential line
ઢાળ અને equipotential રેખાનો
Answer:

Option (b)

14.
What is the effect of adsorbed water on the permeability of soil?
માટી ની અભેદ્યતા પર શોષિત પાણીની અસર શું છે?
(a) Structural arrangement is varied
માળખાકીય વ્યવસ્થા અલગ અલગ કરે છે
(b) Reduced degree of saturation
ડિગ્રી ઓફ સેચ્યુરેસનમાં ઘટાડો
(c) Size of the particles is diminished
કણોની સાઇઝમા ઘટાડો
(d) Reduces the pore size
છિદ્રનું કદ ઘટાડે
Answer:

Option (d)

15.
The maximum particle size for which Darcy’s law is valid is,
Darcy નિયમ માટે માટીના કણોનું મહત્તમ કદ કેટલુ માન્ય છે.
(a) 0.2 mm
0.2 મીમી
(b) 0.5 mm
0.5 મીમી
(c) 1 mm
1 મીમી
(d) 2 mm
2 મીમી
Answer:

Option (b)

16.

The constant head permeability test is conducted for

અચળ હેડ અભેદ્યતા પરીક્ષણ ......... માટે કરવામાં આવે છે.

(a)

coarse grained soils

કોર્સ ગ્રેઇન સોઈલ

(b)

silty soils

સિલ્ટી સોઈલ

(c)

clayey soils

કલેઇલી સોઈલ

(d)

organic soils

ઓર્ગેનિક સોઇલ

Answer:

Option (a)

17.

A soil has a discharge velocity 9.51 X 10(-3) cm/s and void ratio of 0.675. It’s seepage velocity is

એક માટી ડિસ્ચાર્જ વેગ 9.51 X 10(-3) સે.મી. / સે. અને 0.675 ના રીકતતા ગુણોત્તર ધરાવે છે. તો તેનો સીપેજ વેગ ....... છે.

(a)

6.426 x 10(-3) cm/s

(b)

14.10 x 10(-3) cm/s

(c)

2.36 x 10(-2) cm/s

(d)

3.2 x 10(-3) cm/s

Answer:

Option (c)

18.
What is the relationship between permeability and viscosity of water?
અભેદ્યતા અને પાણી સ્નિગ્ધતા વચ્ચે શું સંબંધ છે?
(a) Directly proportional
સીધા પ્રમાણસર
(b) Inversely proportional
વ્યસ્ત પ્રમાણમાં
(c) Both are equal
બંને સમાન હોય
(d) None of the mentioned
ઉલ્લેખ નથી
Answer:

Option (b)

19.
What are the types of water flow in the soil?
માટીમાં પાણીના પ્રવાહના પ્રકારો કયા છે?
(a) Turbulent flow and Laminar flow
લેમીનાર પ્રવાહ અને ટરબ્યુલન્ટ પ્રવાહ
(b) Linear flow
લીનિયર પ્રવાહ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી તેે
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

20.

Gravels are __________ permeable.

ગ્રેવલ __________ પારગમ્ય છે.

(a)

Highly

અત્યંત

(b)

Least

ઓછું

(c)

Partially

આંશિક

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 27 Questions