Water Supply & Sanitary Engineering (3350603) MCQs

MCQs of Sewage Treatment and Disposal

Showing 31 to 40 out of 54 Questions
31.

The maximum size of filter media of a percolating filter is ___________

પર્કોલેટીંગ ફિલ્ટરના ફિલ્ટર મીડિયાનું મહત્તમ કદ ______ છે.

(a)

10mm

(b)

25mm

(c)

60mm

(d)

75mm

Answer:

Option (d)

32.

The recirculation ratio for the low rate trickling filter is ___________

નીચા દરના ટ્રિકલિંગ ફિલ્ટર માટે રીસિક્યુલેશન રેશિયો ______ છે.

(a)

1

(b)

2

(c)

3

(d)

0

Answer:

Option (d)

33.

The breaking of the biomass from the slime layer in conventional filter is called _____

પરંપરાગત ફિલ્ટરમાં લીંબુંનો પડમાંથી બાયોમાસ તોડવાને _____ કહેવામાં આવે છે.

(a)

Sloughing

સ્લજિંગ

(b)

Carbonation

કાર્બોનેશન

(c)

Biological magnification

જૈવિક વિસ્તૃતિકરણ

(d)

Weathering

વેધરીંગ

Answer:

Option (a)

34.

Which of the following is called as a conventional trickling filter?

નીચેનામાંથી કયા પરંપરાગત ટ્રિકલિંગ ફિલ્ટર તરીકે ઓળખાય છે?

(a)

Rapid sand filter

ઝડપી રેતી ફિલ્ટર

(b)

Slow sand filter

ધીમી રેતી ફિલ્ટર

(c)

High rate trickling filter

ઉચ્ચ દર ટ્રિકલિંગ ફિલ્ટર

(d)

Low rate trickling filter

નીચા દરની ટ્રિકલિંગ ફિલ્ટર

Answer:

Option (d)

35.

The BOD after the filtration of sewage from the low rate trickling filter is ___________

નીચા દરના ટ્રિકલિંગ ફિલ્ટરમાંથી ગટરના શુદ્ધિકરણ પછીનુ BOD ____ છે.

(a)

40-50%

(b)

80-90%

(c)

70-80%

(d)

90-99%

Answer:

Option (b)

36.

The maximum removal of suspended and dissolved impurities from the sewage is?

નિલંબિત અને ઓગળી ગયેલી મહત્તમ કેટલી અશુદ્ધિઓ સીવેજમાંથી દૂર થાય છે?

(a)

0.65

(b)

0.7

(c)

0.92

(d)

0.99

Answer:

Option (c)

37.

The color of the secondary sludge produced from the high rate trickling filter is ___________

ઉચ્ચ દરનાં ટ્રિકલિંગ ફિલ્ટરમાંથી ઉત્પન્ન થતાં ગૌણ સ્લજનો રંગ _____ છે.

(a)

Gray

ભૂખરો

(b)

Black

કાળો

(c)

Brown

બ્રાઉન

(d)

Green

લીલા

Answer:

Option (c)

38.

_______ is the ratio of volume of recirculated sewage to the raw sewage.

____ એ રિસ્રિક્યુલેશન સીવેજના પ્રમાણ અને કાચા સીવેજના પ્રમાણનો ગુણૉતર છે.

(a)

Recirculation factor

રિસ્રિક્યુલેશન ફેક્ટર

(b)

Recirculation ratio

રિસ્રિક્યુલેશન ગુણોત્તર

(c)

Food to mass ratio

ખોરાક અને દળનો ગુણોત્તર

(d)

 BOD

Answer:

Option (b)

39.

The size of filter media in a high rate trickling filter is ___________

ઊંચા દરવાળા ટ્રિકલિંગ ફિલ્ટરમાં ફિલ્ટર મીડિયાનું કદ _____ છે.

(a)

10-20 mm 

(b)

34-68 mm

(c)

25-60 mm

(d)

20-50 mm

Answer:

Option (c)

40.

Recirculation increases the efficiency of high rate trickling filters.

રીસિક્યુલેશન ઉચ્ચ દરનાં ટ્રિકલિંગ ફિલ્ટર્સની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

Showing 31 to 40 out of 54 Questions