Water Supply & Sanitary Engineering (3350603) MCQs

MCQs of Sewage Treatment and Disposal

Showing 21 to 30 out of 54 Questions
21.

5 days BOD at 20oC is ___ of total demand.

20oC પર 5 દિવસનું બીઓડી એ કુલ માંગના ___ છે.

(a)

0.2

(b)

0.47

(c)

0.68

(d)

1

Answer:

Option (c)

22.

The dilution factor is 400. What should be the type of treatment given to the water?

મંદન પરિબળ 400 હોય તો પાણીને કઈ પ્રકારની સારવાર આપવી જોઈએ?

(a)

Preliminary treatment

પ્રારંભિક સારવાર

(b)

Sedimentation, Flocculation

સેડિમેન્ટેશન, ફ્લોક્યુલેશન

(c)

Complete treatment

સંપૂર્ણ સારવાર

(d)

No treatment

કોઈ સારવાર નથી

Answer:

Option (a)

23.

The minimum depth to which sewage should be discharged of sea water is ____________

ન્યુનતમ ઊંડાઈ કે જેમાં ગટરના પાણીનો દરિયાનાં પાણીમા નીકાલ થવો જોઈએ તે _____ છે.

(a)

0.5m

(b)

1m

(c)

2m

(d)

3m

Answer:

Option (d)

24.

Which of the following has minimum detention period?

નીચેનામાંથી ઓછામાં ઓછી અટકાયત અવધિ શેની છે?

(a)

Grit chamber

ગ્રિટ ચેમ્બર

(b)

Sedimentation tank

અવસાદન ટાંકી

(c)

Oxidation ditch

ઓક્સિડેશન ખાઈ

(d)

Oxidation pond

ઓક્સિડેશન તળાવ

Answer:

Option (a)

25.

Which of the following device is used for the removal of oil and grease?

નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ તેલ અને ગ્રીસને દૂર કરવા માટે થાય છે?

(a)

Skimming tank

સ્કીમિંગ ટાંકી

(b)

Grit chambers

ગ્રિટ ચેમ્બર

(c)

Tube settlers

ટ્યુબ સેટલર્સ

(d)

Flocculator

ફ્લોક્યુલેટર

Answer:

Option (a)

26.

The detention period of detritus tank is ____________

ડેટ્રિટસ ટાંકીની અટકાયત અવધિ _____ છે.

(a)

40 seconds

40 સેકન્ડ

(b)

1 minute

1 મિનિટ

(c)

3 minute

3 મિનિટ

(d)

1 hour

1 કલાક

Answer:

Option (c)

27.

The intermittent sand filters have better BOD removal efficiency than trickling filters.

ઇંટરમીટંટ રેતી ફિલ્ટર્સમાં ટ્રિકલિંગ ફિલ્ટરો કરતાં બીઓડી દૂર કરવાની કાર્યક્ષમતા સારી છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

28.

The filter material used in contact bed is ________

_________ એ કોંટેક્ટ બેડમાં વપરાયેલ ફિલ્ટર સામગ્રી  છે.

(a)

Sand

રેતી

(b)

Stone ballast

સ્ટોન બાલ્સ્ટ

(c)

Gravel

કાંકરી/કપચી

(d)

Fine sand

જીણી રેતી

Answer:

Option (b)

29.

Which of the following is called as contact bed?

નીચેનામાંથી કયું કોંટેક્ટ બેડ તરીકે ઓળખાય છે?

(a)

Primary clarifier

પ્રાથમિક ક્લેરીફાયર

(b)

Secondary clarifier

ગૌણ ક્લેરીફાયર

(c)

Contact filter

કોંટેક્ટ ફિલ્ટર

(d)

High rate digester

ઉચ્ચ દર પાચક

Answer:

Option (c)

30.

How many types of trickling filters are used in sewage treatment?

સીવેજની સારવારમાં કેટલા પ્રકારના ટ્રિકલિંગ ફિલ્ટર્સ વપરાય છે?

(a)

6

(b)

5

(c)

3

(d)

2

Answer:

Option (d)

Showing 21 to 30 out of 54 Questions