Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Specifications of Civil Works

Showing 11 to 10 out of 20 Questions
11.

The specifications are written in a language so that they indicate what the work should be and words “shall be” or “should be” are used.

વિશિષ્ટ વિવરણ લખતી વખતે તેની ભાષામાં "હોવા જોઈએ" અથવા "હોવું જોઈએ" એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

12.

General specification gives the nature and the class of the work and the materials in general terms.

સામાન્ય વિશિષ્ટ વિવરણમાં કામનો પ્રકાર, આઈટમમાં વાપરવાની માલસામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા વગેરેનું ટૂંકમાં વર્ણન કરવામાં આવે છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

13.

The excavation shall be measured in

ખોદકામ શેમાં માપવામાં આવશે?

(a)

kg

કિલો ગ્રામ

(b)

Sq.m

ચોરસ મીટર

(c)

No.

નંગ

(d)

Cu.m

ઘન મીટર

Answer:

Option (d)

14.

In the specification cement shall be used as per

વિશિષ્ટ વિવરણમાં _______ મુજબ સિમેન્ટનો ઉપયોગ કરવાનો રહેશે.

(a)

I.S. 800

(b)

I.S. 269

(c)

I.S. 383

(d)

I.S. 1200

Answer:

Option (b)

15.

In the specification sand shall be used as per

વિશિષ્ટ વિવરણમાં _______ મુજબ રેતીનો ઉપયોગ કરવાનો રહેશે.

(a)

I.S. 800

(b)

I.S. 269

(c)

I.S. 383

(d)

I.S. 1200

Answer:

Option (c)

16.

The minimum compressive strength of ordinary portland cement as per IS : 269 should be

IS : 269 મુજબ સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટની લઘુત્તમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્‍થ ‌‌‌‌‌__________ જેટલી હોવી જોઈએ.

(a)

10.5 N/mm2

(b)

15.5 N/mm2

(c)

20.5 N/mm2

(d)

17.5 N/mm2

Answer:

Option (d)

17.

Steel reinforcing bars shall be of mild steel or deformed steel of standard specifications.

પ્રમાણભુત વિશિષ્ટ વિવરણ મુજબ સ્ટીલ રેન્‍ફોર્સીંગ તરીકે માઈલ્ડ સ્ટીલ અથવા ડિફોર્મ્ડ સ્ટીલ વાપરવાનો રહેશે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

18.

In the specification of first class brickwork the standard size of brick shall be

પ્રથમ વર્ગ ઇંટવર્કના વિશિષ્ટ વિવરણમાં ઇંટનું પ્રમાણભૂત કદ ________ હોવું જોઈએ.

(a)

19 x 8 x 8 cm 

(b)

9 x 10 x 9 cm

(c)

19 x 9 x 9 cm 

(d)

16 x 6 x 6 cm 

Answer:

Option (c)

19.

When bricks immersed in water for ‌‌‌‌‌__________ then dry bricks shall not absorb more than ___________ of water by their weight.

જ્યારે ઇંટો ને ‌‌‌‌‌__________ પાણીમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે સૂકી ઇંટો ‌‌‌‌‌__________ કરતા વધુ પાણી તેમના વજન દ્વારા શોષી શકશે નહીં.

(a)

2 hours, 10%

2 કલાક, 10%

(b)

24 hours, 20%

24 કલાક, 20%

(c)

10 hours, 15%

10 કલાક, 15%

(d)

20 hours, 20%

20 કલાક, 20%

Answer:

Option (b)

20.

Bricks shall be laid in English bond unless otherwise specified.

જ્યાં નિર્દેશ કરવામાં આવ્યો ન હોય ત્યાં ચણતરકામ ઈંગ્લીશ બોન્‍ડમાં કરવાનું રહેશે. 

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions