CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Resource Management

Showing 31 to 38 out of 38 Questions
31.
One first aid boxes should be provided for ............ number of workers.
............ કામદારોની સંખ્યા માટે એક પ્રાથમિક સારવાર બૉક્સ રાખવું જોઈએ.
(a) 150
(b) 60
(c) 100
(d) 75
Answer:

Option (a)

32.
Equipment are must for big projects
મોટા પ્રોજેક્ટ્સ માટે ઇક્વિપમેન્ટ આવશ્યક છે
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

33.
Resale price of ...................... equipment is high
...................... ઇક્વિપમેન્ટના રિસેલ ભાવ વધુ હોય છે
(a) Special
સ્પેસિયલ
(b) Standard
સ્ટાન્ડર્ડ
(c) Belt conveyor
બેલ્ટ કન્વેયર
(d) Concrete mixer
કોંક્રિટ મિક્સર
Answer:

Option (b)

34.
Canal trimmer is example of ....................... equipment
કેનાલ ટ્રીમર એ ....................... સાધનોનું ઉદાહરણ છે
(a) Special
સ્પેસિયલ
(b) Standard
સ્ટાન્ડર્ડ
Answer:

Option (b)

35.
Belt conveyor is example of special equipment
બેલ્ટ કન્વેયર એ સ્પેસિયલ સાધનોનું ઉદાહરણ છે
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

36.
Constant percentage method,straight line method and method of sinking fund are used to calculate
.......................ની ગણતરી કરવા માટે અચલ ટકાવારી પદ્ધતિ, સીધી લાઇન પદ્ધતિ અને સિંકિંગ ફંડની પદ્ધતિનો ઉપયોગ થાય છે
(a) Depreciation of equipment
સાધનોના અવમૂલ્યન
(b) Economic order quantity
ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટીટી
(c) Useful life of equipment
ઉપકરણોના ઉપયોગી સમય
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

37.
Maintenance and repair cost of equipment is generally taken as ...........% of depreciation
સાધનસામગ્રીની જાળવણી અને સમારકામની કિંમત સામાન્ય રીતે અવમૂલ્યનના ...........% તરીકે લેવામાં આવે છે
(a) 50
(b) 100
(c) 75
(d) 90
Answer:

Option (b)

38.
Down time cost is
ડાઉન ટાઇમ કોસ્ટ................ છે
(a) The money lost due to unavailability of machine due to repair activity
સમારકામની પ્રવૃત્તિને કારણે મશીન ન મળવા ને કારણે થતું નુકસાન
(b) The difference between cost occurred due to use of current machine in place of newly invented cost efficient machine.
નવા શોધાયેલ કાર્યક્ષમ મશીનની જગ્યાએ વર્તમાન મશીનનો ઉપયોગ કરવાને કારણે થતું નુકસાન.
(c) The amount required to replace current equipment in future.
ભવિષ્યમાં વર્તમાન ઉપકરણોને બદલવા માટે જરૂરી રકમ.
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

Showing 31 to 38 out of 38 Questions