CONSTRUCTION PROJECT MANAGEMNET (3360603) MCQs

MCQs of Construction Resource Management

Showing 21 to 30 out of 38 Questions
21.
Profit sharing bonus
નફો વહેંચણી બોનસ
(a) Direct financial incentive
સીધું નાણાકીય પ્રોત્સાહન
(b) Non financial incentive
બિન આર્થિક પ્રોત્સાહન
(c) Indirect financial incentive
પરોક્ષ આર્થિક પ્રોત્સાહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

22.
Gratuity is
ગ્રેચુઇટી....................છે
(a) Direct financial incentive
સીધુ નાણાકીય પ્રોત્સાહન
(b) Non financial incentive
બિન આર્થિક પ્રોત્સાહન
(c) Indirect financial incentive
પરોક્ષ આર્થિક પ્રોત્સાહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

23.
Meritorious service awards is
મેરીટોરીયસ સર્વિસ એવોર્ડ...................છે
(a) Direct financial incentive
સીધુ નાણાકીય પ્રોત્સાહન
(b) Non financial incentive
બિન આર્થિક પ્રોત્સાહન
(c) Indirect financial incentive
પરોક્ષ આર્થિક પ્રોત્સાહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

24.
Attendance bonus
હાજરી બોનસ.....................છે
(a) Direct financial incentive
સીધુ નાણાકીય પ્રોત્સાહન
(b) Non financial incentive
બિન આર્થિક પ્રોત્સાહન
(c) Indirect financial incentive
પરોક્ષ આર્થિક પ્રોત્સાહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

25.
Better working conditions
કામ કરવાની સારી સ્થિતિ.................છે
(a) Direct financial incentive
સીધુ નાણાકીય પ્રોત્સાહન
(b) Non financial incentive
બિન આર્થિક પ્રોત્સાહન
(c) Indirect financial incentive
પરોક્ષ આર્થિક પ્રોત્સાહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

26.
Economical aspects of labour welfare includes
મજૂર કલ્યાણના આર્થિક પાસાં માં.............. શામેલ છે
(a) High wages, bonus, medical aid,
ઉચ્ચ વેતન, બોનસ, તબીબી સહાય,
(b) Educational facilities, training, reading room, club
શૈક્ષણિક સુવિધાઓ, તાલીમ, વાંચન ખંડ, ક્લબ
(c) Transportation
પરિવહન
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

27.
Trade unions are voluntary organisations formed by laborers to protect their interest
ટ્રેડ યુનિયન એ મજૂરો દ્વારા તેમના હિતની સુરક્ષા માટે રચાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ છે
(a) Agree
સંમત
(b) Disagree
અસંમત
Answer:

Option (a)

28.

CITU stands for

CITU એટલે

(a)

Centre of Industrial Trade Union

સેન્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ યુનિયન 

(b)

Centre of Innovative Trade Union

સેન્ટર ઓફ ઇનોવેટીવ  ટ્રેડ યુનિયન 

(c)

Centre of Indian Trade Union

સેન્ટર ઓફ ઇન્ડિયન  ટ્રેડ યુનિયન 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

29.
The first Trade union Act in India was passed in
ભારતમાં પ્રથમ ટ્રેડ યુનિયન એક્ટ.............માં પસાર થયો હતો
(a) 1926
(b) 1942
(c) 1920
(d) 1914
Answer:

Option (a)

30.
Employees having their age more than..............years can become the members of the union.
…..વર્ષથી વધુ ઉંમર ધરાવતા કર્મચારીઓ સંઘના સભ્ય બની શકે છે.
(a) 18
18 વર્ષ
(b) 15
15 વર્ષ
(c) 21
21 વર્ષ
(d) 25
25 વર્ષ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 38 Questions