RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Track Geometrics and Maintenance

Showing 21 to 30 out of 35 Questions
21.
On Indian railways, cant deficiency allowed on broad gauge track is
ભારતીય રેલ્વે માં, બ્રોડ ગેજ ટ્રેક પર મંજૂર કરવા માં આવેલ cant deficiency ______ છે.
(a) 76 mm
(b) 87 mm
(c) 56 mm
(d) 66 mm
Answer:

Option (a)

22.
On Indian railways, cant deficiency allowed on meter gauge track is
ભારતીય રેલ્વે માં, મીટર ગેજ ટ્રેક પર મંજૂર કરવા માં આવેલ cant deficiency ______ છે.
(a) 76 mm
(b) 87 mm
(c) 56 mm
(d) 51 mm
Answer:

Option (d)

23.
On Indian railways, cant deficiency allowed on narrow gauge track is
ભારતીય રેલ્વે માં, નેરો ગેજ ટ્રેક પર મંજૂર કરવા માં આવેલ cant deficiency ______ છે.
(a) 76 mm
(b) 38 mm
(c) 56 mm
(d) 51 mm
Answer:

Option (b)

24.
On Indian railways, cant deficiency allowed on meter gauge is ____________ broad gauge. Equal to Less than More than None of these
ભારતીય રેલ્વેમાં, cant deficiency બ્રોડ ગેજ ____________ મીટર ગેજ હોય છે.
(a) Equal to
બરાબર
(b) Less than
કરતાં ઓછી
(c) More than
કરતા વધારે
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

25.
The maximum limit of superelevation prescribed by Indian railways on broad gauge is
બ્રોડ ગેજ પર ભારતીય રેલ્વે દ્વારા સૂચિત કરવામાં આવેલ મહત્તમ બાહ્ય ઉઠાવ કેટલું છે?
(a) 76 mm
(b) 83 mm
(c) 100 mm
(d) 165 mm
Answer:

Option (d)

26.
The maximum limit of superelevation prescribed by Indian railways on meter gauge is
મીટર ગેજ પર ભારતીય રેલ્વે દ્વારા સૂચિત કરવામાં આવેલ મહત્તમ બાહ્ય ઉઠાવ કેટલું છે?
(a) 76 mm
(b) 83 mm
(c) 100 mm
(d) 165 mm
Answer:

Option (c)

27.
The maximum limit of superelevation prescribed by Indian railways on narrow gauge is
નેરો ગેજ પર ભારતીય રેલ્વે દ્વારા સૂચિત કરવામાં આવેલ મહત્તમ બાહ્ય ઉઠાવ કેટલું છે?
(a) 76 mm
(b) 83 mm
(c) 100 mm
(d) 165 mm
Answer:

Option (a)

28.
The maximum permissible speed (V) of trains for good order track on transition curves is given by
સંક્રમણ કર્વ પર સારા ટ્રેક માટે ટ્રેનોની મહત્તમ સ્વીકાર્ય સ્પીડ (V) ________________દ્વારા આપવામાં આવે છે.
(a) V=1.4 R70
(b) V=2.4 R70
(c) V=3.4 R70
(d) V=4.4 R70
Answer:

Option (d)

29.

When the main line is on a curve and has a turn out of contrary flexure leading to a branch line, then the branch line curve has a

જ્યારે મુખ્ય લાઇન વળાંક પર હોય અને બ્રાન્‍ચ લાઇન તેની વિરૂધ્ધ દિશા બાજુ ફંટાય છે, ત્યારે બ્રાન્‍ચ લાઇન કર્વ પર ‌‌‌‌____________ થશે.

(a)

Cant deficiency

કાન્‍ટ ડેફિસિયન્‍સી

(b)

Negative cant

નેગેટીવ કાન્‍ટ

(c)

Cant excess

કાન્‍ટ એક્સેસ

(d)

None of these

કોઈપણ નહી

Answer:

Option (b)

30.
The method of forcing and packing stone ballast below the sleepers by ramming with beater cum-pick axe is called __________.
બીટર કુહાડી વડે ઘસડીને સ્લીપર્સની નીચે પથ્થરના બેલાસ્ટને દબાણ સાથે પેક કરવાની પદ્ધતિને __________ કહેવામાં આવે છે.
(a) Surfacing the track
ટ્રેક સર્ફેસિંગ
(b) Boxing
બોક્સીંગ
(c) Packing
પેકિંગ
(d) Leveling
લેવલિંગ
Answer:

Option (c)

Showing 21 to 30 out of 35 Questions