RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Track Geometrics and Maintenance

Showing 11 to 20 out of 35 Questions
11.
The maximum gradient for broad gauge in station yards is
સ્ટેશન યાર્ડ્સમાં બ્રોડ ગેજ માટે મહત્તમ ઢાળ કેટલો છે?
(a) 1 in 1000
(b) 1 in 100
(c) 1 in 400
(d) 1 in 200
Answer:

Option (c)

12.
For station yards, Indian railways have recommended a gradient of
સ્ટેશન યાર્ડ્સ માટે, ભારતીય રેલ્વેએ કેટલા ઢાળની ભલામણ કરી છે?
(a) 1 in 100
(b) 1 in 200
(c) 1 in 500
(d) 1 in 1000
Answer:

Option (d)

13.
In Indian railway, the grade compensation provided on broad gauge curves is
ભારતીય રેલ્વેમાં, બ્રોડ ગેજ વળાંક પર આપવા માં આવતું ગ્રેડ વળતર કેટલું હોય છે?
(a) 0.02 % per degree
(b) 0.03 % per degree
(c) 0.04 % per degree
(d) 0.05 % per degree
Answer:

Option (c)

14.
In Indian railway, the grade compensation provided on meter gauge curves is
ભારતીય રેલ્વેમાં, મીટર ગેજ વળાંક પર આપવા માં આવતું ગ્રેડ વળતર કેટલું હોય છે?
(a) 0.02 % per degree
(b) 0.03 % per degree
(c) 0.04 % per degree
(d) 0.05 % per degree
Answer:

Option (b)

15.
In Indian railway, the grade compensation provided on narrow gauge curves is
ભારતીય રેલ્વેમાં, નેરો ગેજ વળાંક પર આપવા માં આવતું ગ્રેડ વળતર કેટલું હોય છે?
(a) 0.02 % per degree
(b) 0.03 % per degree
(c) 0.04 % per degree
(d) 0.05 % per degree
Answer:

Option (a)

16.
A curve is represented by the degree of the curvature subtended by a arc of
કર્વની ડીગ્રી ને __________ લંબાઈ ની ચાપ દ્વારા રજુ કરવામાં આવે છે.
(a) 15 m
(b) 20.8 m
(c) 30 m
(d) 40 m
Answer:

Option (c)

17.
A curve is represented by the degree of the curvature subtended by a chord of
કર્વની ડીગ્રી ને __________ લંબાઈ ની જીવા દ્વારા રજુ કરવામાં આવે છે.
(a) 15 m
(b) 20.8 m
(c) 30 m
(d) 30.5 m
Answer:

Option (d)

18.
The relation between the radius of curve (R) and its degree of curve (D) is given by
કર્વની ત્રિજ્યા (R) અને કર્વની ડીગ્રી (D) વચ્ચે નો સંબંધ શું છે?
(a) R = 1720D
(b) R = 1580D
(c) R = 1850D
(d) R = 1786D
Answer:

Option (a)

19.
The relation between the radius of curve (R) and versine of curve (V) is given by
કર્વની ત્રિજ્યા (R) અને કર્વ ની વર્સાઈન (V) વચ્ચે નો સંબંધ શું છે?
(a) V=176 C2R
(b) V=125 C2R
(c) V=156 C2R
(d) V=198 C2R
Answer:

Option (b)

20.
The superelevation (e) to be provided on rails is determined by
રેલવે આપવામાં આવતું બાહ્ય ઢાળ કયા સુત્ર દ્વારા ગણતરી કરવામાં આવે છે?
(a) e = G VgR
(b) e = G V3gR
(c) e = G V2gR
(d) e = G V4gR
Answer:

Option (c)

Showing 11 to 20 out of 35 Questions