Database Management System (3330703) MCQs

MCQs of Database Integrity Constraints

Showing 11 to 20 out of 40 Questions
11.

On violation of check constraint, oracle display error message like _______

(check કન્સ્ટ્રેઈન્ટ નો નિયમ ભંગ થવા થી ઓરેકલ માં _____ એરર મેસેજ ડિસ્પ્લે થાય છે)

(a)

check violated rule

(b)

check constraint err

(c)

check constraint violated

(d)

check constraint break observe

Answer:

Option (c)

12.

Which requirements can be implemented using a CHECK constraint?

(નીચે ના માંથી ક્યાં ઓપ્શન ને ઈમપ્લીમેન્ટ કરવા માટે  check કન્સ્ટ્રેઈન્ટ નો ઉપયોગ કરી શકાય છે ?)

(a)

Customer must have a name

(કસ્ટમર નું નામ હોવું જ જોઈએ)

(b)

Two customers cannot have same email id

(બે કસ્ટમર ના નામ સરખા ના હોવા જોઈએ)

(c)

Price of the laptop must be greater than 30000

(લેપટોપ ની પ્રાઈઝ 30000 કરતા વધારે હોવી જોઈએ)

(d)

Customer must have a ID

(કસ્ટમર ને  ID હોવું જ જોઈએ)

Answer:

Option (c)

13.

Which of the following is true condition in CHECK constraint as per the syntax ?

(નીચે ના માંથી કઈ કંડીશન check કન્સ્ટ્રેઈન્ટ ની સીન્ટેક્ષ પ્રમાણે સાચી છે ?)

(a)

check(semester in ('1','2','3','4','5','6'))

(b)

(check semester in ('1','2','3','4','5','6'))

(c)

(semester check in ('1','2','3','4','5','6'))

(d)

semester(check in ('1','2','3','4','5','6'))

Answer:

Option (a)

14.

We can insert NULL value in a column when we had applied CHECK constraint on that column

(જયારે કોઈ કોલમ માટે તમે check કન્સ્ટ્રેઈન્ટ અપ્લાય કરો છો ત્યારે તેમાં તમે NULL  વેલ્યુ એન્ટર કરી શકો છો)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

15.

We can unable and disable check constraint as per need of the programmer

(પ્રોગ્રામર ની જરૂરિયાત પ્રમાણે check કન્સ્ટ્રેઈન્ટ ને એનેબલ અને ડિસેબલ કરી શકાય છે)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

16.

If we want to put condition on age column which must be greater than 18 then which of the following query is true for check constraint ?

(જો આપણે age નામ ની કોલમ માં check કન્સ્ટ્રેઈન્ટ અપ્લાય કરવો કે જે 18 કરતા વધારે age એન્ટર કરો તો જ એન્ટર થવા દે, તો તેના માટે નીચે ના માંથી કઈ ક્વેરી સાચી છે ?)

(a)

create table emp (emp_id number(3), age number(2) check age>18,mobile number(10),email_id varchar(30));

(b)

alter table add age number(2) (check age>18);

(c)

alter table add age number(2) check age>18;

(d)

create table emp (emp_id number(3), age number(2) check (age>18),mobile number(10),email_id varchar(30));

Answer:

Option (d)

17.

Work of the unique constraint is to  __________

(unique કન્સ્ટ્રેઈન્ટ નું કાર્ય __________ છે)

(a)

prevents illegal data from being entered into the database

(ડેટાબેઝ માં ખોટો ડેટા એન્ટર ના થાય તેનું ધ્યાન રાખે છે)

(b)

ensures that data is entered into the database

(ડેટાબેઝ માં ડેટા એન્ટર કરશો જ તેનું ધ્યાન રાખે છે)

(c)

ensures that the data entered is one and only one 

(ડેટાબેઝ માં ડેટા એન્ટર કરો છો તે એક જ વખત એન્ટર થાય તેનું ધ્યાન રાખે છે)

(d)

ensures that data is entered into the database is connected with another column

(ડેટાબેઝ માં ડેટા એન્ટર કરો તે કોઈ ટેબલ ની કોલમ સાથે કનેક્ટેડ છે કે નહિ તેનું ધ્યાન રાખે છે)

Answer:

Option (c)

18.

We can not enter null value when we had applied unique constraint to any column

(કોઈ કોલમ માટે જયારે unique કન્સ્ટ્રેઈન્ટ અપ્લાય કરવામાં આવે છે ત્યારબાદ તેમાં null વેલ્યુ એન્ટર કરી શકાય નહિ)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

19.

How many unique key can be there in one relation ?

(એક રીલેશન માં કેટલી યુનિક કી આપી શકાય છે ?)

(a)

1

(b)

2

(c)

3

(d)

As much as required 

(જરૂરિયાત હોય તે પ્રમાણે)

Answer:

Option (d)

20.

Which of the following queries should be used to apply a unique key constraint?

(નીચેના માંથી કઈ ક્વેરી ની મદદ થી unique કી કન્સ્ટ્રેઈન્ટ અપ્લાય કરવું હિતાવહ છે ?)

(a)

alter table emp add constraint uni_empmno unique(emp_mobileno);

(b)

alter table emp add constraint uni_empmname unique(emp_empname);

(c)

alter table emp add constraint uni_empsalary unique(emp_empsalary);

(d)

alter table emp add constraint uni_empdepno unique(emp_empdepno);

Answer:

Option (a)

Showing 11 to 20 out of 40 Questions