Computer Networks (3340702) MCQs

MCQs of IP Protocol and Network Applications

Showing 71 to 80 out of 102 Questions
71.
The _____ domain is used to map an address to a name.
_____ domain name નું address પર map કરવા માટે વપરાય છે.
(a) generic
(b) country
(c) inverse
(d) none of the above
ઉપરમાંથી એક પણ નહીં
Answer:

Option (c)

72.
FTP is built on _____ architecture.
FTP _____ આર્કિટેક્ચર પર બનેલ છે.
(a) Client-server
(b) P2P
(c) Service oriented
(d) Data centrist
Answer:

Option (a)

73.
FTP uses _____ parallel TCP connections to transfer a file.
ફાઇલને ટ્રાન્સફર કરવા માટે FTP _____ parallel TCP કનેક્શંસનો ઉપયોગ કરે છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

74.
Identify the incorrect statement regarding FTP.
FTP regarding ખોટા statement ને ઓળખો.
(a) FTP sends its control information in-band
FTP તેની કંટ્રોલ માહિતી ને band માં મોકલે છે.
(b) FTP stands for File Transfer Protocol
FTP એટલે File Transfer Protocol
(c) FTP uses two parallel TCP connections
FTP એ બે parallel TCP connections નો ઉપયોગ કરે છે.
(d) FTP sends exactly one file over the data connection
FTP એ એક ફાઇલને ડેટા કનેક્શન પર મોકલે છે.
Answer:

Option (a)

75.
FTP server _____ .
FTP સર્વર _____ .
(a) Is stateless
stateless છે
(b) Has single TCP connection for a file transfer
ફાઇલ ટ્રાન્સફર માટે એક જ TCP કનેક્શન છે
(c) Maintains state information
Stateની માહિતી જાળવે છે
(d) Has UDP connection for file transfer
ફાઇલ ટ્રાન્સફર માટે UDP કનેક્શન છે
Answer:

Option (c)

76.
Port _____ is used for the control connection in FTP.
Port _____ નો ઉપયોગ FTPમાં કંટ્રોલ કનેક્શન માટે થાય છે.
(a) 20
(b) 21
(c) 30
(d) 31
Answer:

Option (b)

77.
Port _____ is used for the data connection in FTP.
Port _____ નો ઉપયોગ FTP માં ડેટા કનેક્શન માટે થાય છે.
(a) 20
(b) 21
(c) 30
(d) 31
Answer:

Option (a)

78.
Authentication is done in FTP while in TFTP it cannot be done. TRUE or FALSE?
Authentication FTP માં થાય છે જ્યારે TFTP માં તે થઈ શકતું નથી.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

79.
Which of this is not a medium for e-mail?
આમાંથી કયું e-mail માટે નું medium નથી?
(a) Internet
(b) Extranet
(c) Intranet
(d) Paper
Answer:

Option (d)

80.
Mail access starts with the client when the user needs to download e-mail from the
મેઈલ એક્સેસ ક્લાયંટ સાથે શરૂ થાય છે જ્યારે યુઝરને શેમાથી ઇ-મેઇલ ડાઉનલોડ કરવાની જરૂર હોય.
(a) Mail Box
(b) Mail Server
(c) Mail Host
(d) Internet
Answer:

Option (a)

Showing 71 to 80 out of 102 Questions