Computer Networks (3340702) MCQs

MCQs of IP Protocol and Network Applications

Showing 91 to 100 out of 102 Questions
91.
POP stands for _____
POP એટલે _____
(a) Post Open Protocol
(b) Post Office Protocol
(c) Paper Office Protocol
(d) Paper Occupied Protocol
Answer:

Option (b)

92.
A simple protocol used for fetching email from a mail box is
મેઇલ બોક્સથી ઇમેઇલ લાવવા માટે ઉપયોગમાં લેવાતો એક સરળ પ્રોટોકોલ ક્યોછે?
(a) FTP
(b) POP3
(c) SMTP
(d) MIME
Answer:

Option (b)

93.
IMAP stands for _____
IMAP એટલે _____
(a) Internet Message Access Protocol
(b) Intranet Message Access Protocol
(c) Intranet Mail Access Protocol
(d) Internet Message Address Protocol
Answer:

Option (a)

94.
Which are the features present in IMAP4 but not in POP3?
IMAP4 માં કઇ સુવિધાઓ છે જે POP3 માં નથી?
(a) User can check the e-mail header before downloading the mail
યુઝર મેઇલ ડાઉનલોડ કરતા પહેલા ઇ-મેલ હેડરને ચેક કરી શકે છે.
(b) User can partially download e-mail
યુઝર partially રીતે ઇ-મેલ ડાઉનલોડ કરી શકે છે.
(c) User can create a hierarchy of mailboxes in a folder for email storage
યુઝર ઇમેઇલ સ્ટોરેજ માટેના ફોલ્ડરમાં મેઇલબોક્સેસની hierarchy બનાવી શકે છે.
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

95.
MIME stands for _____
MIME એટલે _____
(a) Multiple Internet Mail Extra
(b) Multipurpose Internet Mail End
(c) Multipurpose Internet Mail Excel
(d) Multipurpose Internet Mail Extensions
Answer:

Option (d)

96.
What kind of task does MIME do in the SMTP protocol?
SMTP પ્રોટોકોલમાં MIME કયા પ્રકારનું કાર્ય કરે છે?
(a) It only transfers the email and not receive them.
તે ફક્ત ઇમેઇલ ટ્રાન્સફર કરે છે અને તેમને રિસીવ કરતું નથી.
(b) It transfers a message from the SMTP sender to the SMTP receiver over a TCP/IP.
તે SMTP sender નો મેસેજ SMTP રીસીવરને TCP/IP પર ટ્રાન્સફર કરે છે.
(c) It works under the Mail Transfer Agent (MAT).
તે મેઇલ ટ્રાન્સફર એજન્ટ (MAT) હેઠળ કામ કરે છે.
(d) It encodes the binary files and send.
તે બાઈનરી ફાઇલોને encode કરે છે અને મોકલે છે.
Answer:

Option (d)

97.
Which protocol is enable to send and receive graphics, audio and video files via the internet mail systems?
ઇન્ટરનેટ મેઇલ સિસ્ટમ્સ દ્વારા ગ્રાફિક્સ, ઓડિયો અને વિડિઓ ફાઇલો મોકલવા અને રિસીવ કરવા માટે કયો પ્રોટોકોલ સક્ષમ છે?
(a) POP
(b) SMTP
(c) MIME
(d) FTP
Answer:

Option (c)

98.
_____ is supplementary protocol that allows non-ASCII data to be sent through SMTP.
_____ એ supplementary પ્રોટોકોલ છે જે SMTP દ્વારા non ASCII ડેટા send કરવાનું allow કરે છે.
(a) POP
(b) MIME
(c) FTP
(d) IMAP
Answer:

Option (b)

99.
_____ is not a mail protocol and cannot replace SMTP it is only an extension to SMTP.
_____ એ મેઇલ પ્રોટોકોલ નથી અને તે SMTP ને બદલી શકશે નહીં તે ફક્ત SMTP માટે એક એક્સ્ટેંશન છે.
(a) POP
(b) MIME
(c) FTP
(d) IMAP
Answer:

Option (b)

100.
What is the use of Ping command?
Ping command નો ઉપયોગ શું છે?
(a) To test a device on the network is reachable
નેટવર્ક પર કોઈ ડિવાઇસને test કરવા માટે પહોંચાડી શકે છે
(b) To test a hard disk fault
હાર્ડ ડિસ્કના fault ના test માટે
(c) To test a bug in a Application
એપ્લિકેશનમાં bug test કરવા માટે
(d) To test a Pinter Quality
Pinter Quality test કરવા માટે
Answer:

Option (a)

Showing 91 to 100 out of 102 Questions