.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Windows Common Controls

Showing 21 to 30 out of 42 Questions
21.
Which of the following is/are the MessageBoxIcon enumeration values 1.) Hand 2.)None 3.)Stop 4.)Warning 5.)Ok
નીચેના માંથી MessageBoxIcon ના એન્યુમરેશન માટે શું વેલ્યુ નથી ? 1.) Hand 2.)None 3.)Stop 4.)Warning 5.)Ok
(a) 1,2,5
(b) 2,3,5
(c) 2,4,1
(d) 1,3,4
Answer:

Option (b)

22.
An object is composed of
(a) Method
(b) Event
(c) Property
(d) All of the above
ઉપરના બધા
Answer:

Option (d)

23.
Characteristics of any control is known as ___________
કંટ્રોલ ની કેરેકટરીસ્ટીક્સ ને_________ તરીકે ઓળખવામાં આવે છે.
(a) Name
નેમ
(b) Event
ઇવેન્ટ
(c) Method
મેથડ
(d) Property
પ્રોપર્ટી
Answer:

Option (d)

24.
Signal that informs an application that something important has occurred is known as _________
______________ એ એક સિગ્નલ છે જે એપ્લીકેશન માં કઈંક ઈમ્પોર્ટન્ટ જનરેટ થયું છે તેવું દર્શાવે છે.
(a) Method
મેથડ
(b) Name
નેમ
(c) Event
ઇવેન્ટ
(d) Property
પ્રોપર્ટી
Answer:

Option (c)

25.

Which of the following properties are common for all controls ; 1.) Modifier 2.) Anchor 3.) Visible 4.) Margin 5.)ValueMember

નીચે ના માંથી કઈ પ્રોપર્ટી બધા કંટ્રોલ માટે કોમન છે; 1.) Modifier 2.) Anchor 3.) Visible 4.) Margin 5.)ValueMember

(a)

1,2,3

(b)

3,4,5

(c)

1,4,2

(d)

4,1,5

Answer:

Option (a)

26.
______________ property is for handle the access level of control public, private, protected or friend
________________ પ્રોપર્ટી કંટ્રોલ નું એક્સેસ લેવલ જેમ કે પબ્લીક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અથવા ફ્રેન્ડ હેન્ડલ કરવા માટે ઉપયોગી છે
(a) Enabled
(b) Locked
(c) Modifier
(d) Dock
Answer:

Option (c)

27.
Which is not a common control event ?
નીચે ના માંથી કઈ કંટ્રોલ માટે કોમન ઇવેન્ટ નથી?
(a) DoubleClick
(b) SingleClick
(c) MouseClick
(d) KeyPress
Answer:

Option (b)

28.
Which are the standard prefixes for the text box, label, button controls respectively?
ટેક્ષ્ટ બોક્ષ, લેબલ અને બટન કંટ્રોલ માટે ના સ્ટાનડર્ડ પ્રીફીક્ષ ક્યાં છે?
(a) tb,l,b
(b) box,label,button
(c) tex,lab,but
(d) txt,lbl,btn
Answer:

Option (d)

29.
Which property determines whether a control is displayed to the user?
કંટ્રોલ યુઝર ને ડિસ્પ્લે કરવા છે કે નહિ તે કઈ પ્રોપર્ટી દ્રારા નક્કી કરી શકાય છે ?
(a) Hide
(b) Show
(c) Visible
(d) Enable
Answer:

Option (c)

30.
Button control's click event can activated through…
બટન કંટ્રોલ ની ક્લિક ઇવેન્ટ કેવી રીતે એક્ટીવેટ કરી શકાય છે?
(a) By writing code on the click event
ક્લિક ઇવેન્ટ પર કોડ લખી ને
(b) By writing code on the key event
કી ઇવેન્ટ પર કોડ લખી ને
Answer:

Option (a)

Showing 21 to 30 out of 42 Questions