Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 61 to 70 out of 73 Questions
61.

What is the full form of SIMD?

SIMD નું ફૂલફોર્મ શું છે?

(a)

Serial Input Multiple Data

સીરીઅલ ઈનપુટ મલ્ટિપલ ડેટા

(b)

Single Input Multiple Data

સિંગલ ઈનપુટ મલ્ટિપલ ડેટા

(c)

Serial Instruction Multiple Data

સીરીઅલ ઇન્સ્ટ્રકશન મલ્ટિપલ ડેટા

(d)

Single Instruction Multiple Data

સિંગલ ઇન્સ્ટ્રકશન મલ્ટિપલ ડેટા

Answer:

Option (d)

62.

What is the full form of MISD?

MISD નું ફૂલફોર્મ શું છે?

(a)

Multiple Input Serial Data

મલ્ટિપલ ઈનપુટ સીરીઅલ ડેટા

(b)

Multiple Instruction Single Data

મલ્ટિપલ ઇન્સ્ટ્રકશન સિંગલ ડેટા

(c)

Multiple Input Single Data

મલ્ટિપલ ઈનપુટ સિંગલ ડેટા

(d)

Multiple Instruction Serial Data

મલ્ટિપલ ઇન્સ્ટ્રકશન સીરીઅલ ડેટા

Answer:

Option (b)

63.

What is the full form of MIMD?

MIMD નું ફૂલફોર્મ શું છે?

(a)

Multiple Interrupt Multiple Data

મલ્ટિપલ ઇન્ટ્રપ્ટ મલ્ટિપલ ડેટા

(b)

Multiple Input Multiple Data

મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ ડેટા

(c)

Multiple Instructions Manageable Data

મલ્ટિપલ ઇન્સ્ટ્રકશન મેનેજેબલ ડેટા

(d)

Multiple Instruction Multiple Data

મલ્ટિપલ ઇન્સ્ટ્રકશન મલ્ટિપલ ડેટા

Answer:

Option (d)

64.

_______ Structure is only of theoretical interest since no practical system has been constructed using this organization.

_______ structure ફક્ત theoretical interest નું જ છે એટલે એક પણ practical system તેનાથી બનેલી નથી.

(a)

SISD

(b)

MISD

(c)

SIMD

(d)

MIMD

Answer:

Option (b)

65.

True or False: SIMD organization having single computer containing a control unit, a processor unit, and a memory unit.

સાચું કે ખોટું: SIMD ઓર્ગેનાઈઝેશનમા એક જ કોમ્પ્યુટરમાં એક કંટ્રોલ યુનિટ, એક પ્રોસેસર, ને એક મેમરી યુનિટ આવેલ હોય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

66.

True or False: In SISD, memory is shared by CPU and I/O.

સાચું કે ખોટું:  SISDમાં સીપીયુ અને I/O વચ્ચે મેમરી શેર થયેલી હોય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

67.

True or False: In SIMD, only one copy of the program exists.

સાચું કે ખોટું:  SIMDમા પ્રોગ્રામની ફક્ત એક જ કોપી હોય છે

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

68.

True or False: MIMD is not able to execute multiple instructions on multiple data.

સાચું કે ખોટું: MIMD એ મલ્ટિપલ ડેટા પર મલ્ટિપલ ઇન્સ્ટ્રકશન એક્ઝીક્યુટ કરી શકતું નથી.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

69.

In control word, SELA fields consist of ________ bits.

કંટ્રોલ વર્ડમાં, SELA ફિલ્ડ ________ બીટ્સ ધરાવે છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (b)

70.

In control word, SELB fields consist of ________ bits.

કંટ્રોલ વર્ડમાં, SELB ફિલ્ડ ________ બીટ્સ ધરાવે છે.

(a)

4

(b)

2

(c)

6

(d)

3

Answer:

Option (d)

Showing 61 to 70 out of 73 Questions