Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Project Management

Showing 21 to 30 out of 50 Questions
21.
UFP stands for _________
UFP એટલે _________
(a) Unadjusted Function Point
(b) Union Function Point
(c) Under Function Point
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (a)

22.
Function point metric of a software also depends on the?
સોફ્ટવેરનું ફંકશન પોઇન્ટ મેટ્રિક કોના પર આધારિત છે
(a) number of function needed
જરૂરી ફંકશન ની સંખ્યા પર
(b) number of final users of the software
સોફ્ટવેર ના ફાઈનલ યુઝર ની સંખ્યા પર
(c) number of external inputs and outputs
external ઈનપુટ અને આઉટપુટ ની સંખ્યા પર
(d) time required for one set of output from a set of input data
ઇનપુટ ડેટાના સેટ થી આઉટપુટ ના એક સેટ માટે જરૂરી સમય
Answer:

Option (c)

23.
"Consider a project with the following functional units:
Number of user inputs = 50
Number of user outputs = 40
Number of user inquiries = 35
Number of user files = 06
Number of external interfaces = 04
Assuming all complexity adjustment factors and weighing factors as average, the function points for the project will be?"
"નીચેના ફંકશન યુનિટ સાથેના પ્રોજેક્ટને ધ્યાનમાં લો:
યુઝર ના ઈનપુટ ની સંખ્યા = 50
યુઝર ના આઉટપુટ ની સંખ્યા = 40
યુઝર ની ઇન્કવાયરી ની સંખ્યા = 35
યુઝર ની ફાઈલ ની સંખ્યા = 06
external interface ની સંખ્યા = 04
બધા complexity adjustment factor અને એવરેજ weighing factor ને ધારીને, પ્રોજેક્ટ માટેના ફંક્શન પોઇન્ટ્સ શું હશે તે શોધો?
(a) 135
(b) 722
(c) 675
(d) 672
Answer:

Option (d)

24.
Which technique is used for project estimation?
પ્રોજેક્ટના estimation માટે કઈ ટેકનીક નો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Empirical
(b) Heuristic
(c) Analytical
(d) All of above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

25.
Which of the following is not an approach to software cost estimation?
નીચેનામાંથી કયું સોફ્ટવેર ખર્ચના અંદાજ માટેનો એપ્રોચ નથી?
(a) Empirical
(b) Heuristic
(c) Analytical
(d) Critical
Answer:

Option (d)

26.
Which of the following technique is used for empirical estimation technique?
નીચેનીમાંથી કઈ ટેકનીક નો ઉપયોગ empirical estimation ટેકનીક માટે થાય છે?
(a) Delphi cost estimation technique
Delphi cost estimation ટેકનીક
(b) Function point technique
Function point ટેકનીક
(c) Gantt chart
(d) Lines of code technique
Lines of code ટેકનીક
Answer:

Option (a)

27.
Expert judgment technique is more flexible with compare to delphi cost estimation technique.
delphi cost estimation ટેકનીક ની compare માં Expert judgment ટેકનીક વધુ સરળ છે.
(a) True
(b) False
Answer:

Option (b)

28.
In software cost estimation, base estimation is related to?
સોફ્ટવેર ખર્ચના estimation માં, base estimation કોની સાથે સંબંધિત છે?
(a) cost of similar projects already completed
સમાન પ્રોજેક્ટ્સની કિંમત કે જે પહેલાથી જ પૂર્ણ થઈ ગયેલા છે
(b) cost of the base model of the present project
present પ્રોજેક્ટના બેઝ મોડેલની કિંમત
(c) cost of the project with the base minimum profit
બેઝ મોડેલ ના ઓછા નફો સાથે ની પ્રોજેક્ટ કિંમત
(d) cost of the project under ideal situations
આદર્શ પરિસ્થિતિઓમાં પ્રોજેક્ટની કિંમત
Answer:

Option (a)

29.
In the heuristic estimation technique, which model is developed by Barry W. Boehm?
heuristic estimation ટેકનીક માં, Barry W. Boehm એ કયા મોડેલનું ડેવલપમેન્ટ કર્યું છે?
(a) Putnam model
(b) COCOMO model
COCOMO
(c) Both A & B
A અને B બંને
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (b)

30.
COCOMO stands for ______ .
COCOMO એટલે ______ .
(a) Consumed Cost Model
(b) Constructive Cost Model
(c) Common Control Model
(d) Composition Cost Model
Answer:

Option (b)

Showing 21 to 30 out of 50 Questions