Multimedia and Animation Techniques (3350705) MCQs

MCQs of Photoshop tools for creating professional grade Images

Showing 21 to 30 out of 37 Questions
21.

Which tool is used to move the zoomed picture within the window?

ઝૂમ કરેલી ઇમેજને વિંડોની અંદર move  માટે કયા ટૂલ નો ઉપયોગ થાય છે?

(a)

Zoom tool

(b)

Shape tool

(c)

Hand tool

(d)

Move Tool

Answer:

Option (c)

22.

Which tool is used to reduce the intensity or brighten a picture?

ઇમેજની intensity ઘટાડવા અથવા brighten કરવા માટે કયા ટૂલ નો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Paint bucket tool

(b)

Color replacement tool

(c)

Blur tool

(d)

Sponge tool

Answer:

Option (d)

23.

Which tool is used to measure the distances and angles in an image?

ઇમેજ માં ડિસ્ટન્સ અને એન્ગલ્સ ને માપવા માટે કયા ટૂલ નો ઉપયોગ થાય છે?

(a)

Note tool

(b)

Ruler tool

(c)

Pen tool

(d)

Hand tool

Answer:

Option (b)

24.

The rectangle tool has a "sides" tool bar option setting.

રેક્ટેન્ગલ ટૂલ માં સેટિંગ માં "sides" tool bar option હોય છે.

(a)

True

(b)

False

Answer:

Option (b)

25.

You have an image with four type layers. What will happen if you select all the four layers and apply a style from the Styles palette?

તમારી પાસે ચાર પ્રકારના લેયર વાળી એક ઇમેજ છે. જો તમે બધા ચાર લેયર પસંદ કરો અને સ્ટાઇલ પેલેટમાંથી કોઈ સ્ટાઇલ એપ્લાય કરો તો શું થશે?

(a)

The style will apply on all the four selected layers simultaneously

(સ્ટાઇલ એક સાથે સિલેક્ટ કરેલા ચાર લેયર પર એપ્લાય થશે)

(b)

The style will apply only on the topmost layer.

(સ્ટાઇલ માત્ર ટૉપમોસ્ટ લેયર પર જ એપ્લાય થશે)

(c)

The style will apply only on the bottommost layer.

(સ્ટાઇલ માત્ર બોટમમોસ્ટ લેયર પર જ એપ્લાય થશે)

(d)

The style will not affect any layer.

(સ્ટાઇલ કોઈ પણ લેયર પર affect નહિ થાય)

Answer:

Option (a)

26.

You have an image with three layers, a background layer, a logo layer, and a leaf layer. You want to use the content of the logo layer to mask the leaf layer. What will you do to accomplish the task?

તમારી પાસે ત્રણ લેયર્સ , બેકગ્રાઉન્ડ લેયર , લોગો લેયર અને લીફ લેયર વાળી એક ઇમેજ છે. તમે લીફ ના લેયર ને માસ્ક કરવા માટે લોગો લેયર ની કન્ટેન્ટ નો ઉપયોગ કરવા માંગો છો. તમે કાર્ય પૂર્ણ કરવા માટે શું કરશો?

(a)

Position the logo layer just above the leaf layer, select the leaf layer, and choose Layer > Create Clipping Mask.

(logo લેયર ને leaf લેયર ની ઉપર ગોઠવી, leaf લેયર સિલેક્ટ કરો અને choose Layer > Create Clipping Mask.)

(b)

Position the logo layer just above the leaf layer, select the logo layer, and choose Layer > Create Clipping Mask.

(logo લેયર ને leaf લેયર ની ઉપર ગોઠવી, logo લેયર સિલેક્ટ કરો અને choose Layer > Create Clipping Mask.)

(c)

Position the leaf layer just above the logo layer, select the leaf layer, and choose Layer > Create Clipping Mask.

(leaf લેયર ને logo લેયર ની ઉપર ગોઠવી, leaf લેયર સિલેક્ટ કરો અને choose Layer > Create Clipping Mask.)

(d)

Position the leaf layer just above the logo layer, select the logo layer, and choose Layer > Create Clipping Mask.

(leaf લેયર ને logo લેયર ની ઉપર ગોઠવી, logo લેયર સિલેક્ટ કરો અને choose Layer > Create Clipping Mask.)

Answer:

Option (c)

27.

You want to align objects on different layers. Which of the following steps will you take before selecting the any alignment method?

તમે વિવિધ લેયર પર ઓબ્જેક્ટ્સને અલાઇન કરવા માંગો છો. કોઈપણ અલાઇમેન્ટ મેથડને પસંદ કરતા પહેલા તમે નીચેનામાંથી કયા સ્ટેપ લેશો?

(a)

Link all the layers

(b)

Merge all the layers

(c)

Group all the layers

(d)

Select all the layers

Answer:

Option (d)

28.

We can copy the Layer effects to another layer.

આપણે લેયર ઇફેક્ટ્સને બીજા લેયર પર કોપી કરી શકીએ છીએ.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

29.

__________________ option give us the information of color etc. of an image.

__________________ ઓપ્સન ઇમેજનાં કલર વગેરેની માહિતી આપે છે.

(a)

Histogram

(b)

Color balance

(c)

Variation

(d)

Tolerance

Answer:

Option (a)

30.

We can change the color balance of an image with the help of another layer without distorting the actual image through.

એક્ચ્યુઅલ ઇમેજ ને ડીસોર્ટિંગ કર્યા વિના બીજા લેયર ની મદદથી ઇમેજ નો કલર બેલેન્સ બદલી શકીએ છીએ.

(a)

Layer > New Adjustment Layer > Color balance

(b)

Layer > New layer > Color balance

(c)

Layer > Adjustment Layer > Color balance

(d)

Layer > New layer > Color

Answer:

Option (a)

Showing 21 to 30 out of 37 Questions