Multimedia and Animation Techniques (3350705) MCQs

MCQs of Photoshop tools for creating professional grade Images

Showing 11 to 20 out of 37 Questions
11.

Which tool is used to draw freehand drawings with hard edges?

Hard edges થી ફ્રી હેન્ડ ડ્રો કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?

(a)

Pen tool

(b)

Brush tool

(c)

Pencil tool

(d)

Painting Tool

Answer:

Option (c)

12.

Which tool is used to select the unwanted elements from an image and replace them with a matching content from the surroundings?

ઇમેજ માંથી અનવોન્ટેડ એલિમેન્ટ્સ સિલેક્ટ કરવા અને આસપાસના કોઈ મેચિંગ કન્ટેન્ટ સાથે તેને રિપ્લેસ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?

(a)

Clone stamp tool

(b)

Patch tool

(c)

Gradient tool

(d)

Pattern stamp tool

Answer:

Option (b)

13.

Which tool allow you to duplicate the part of an image and cloning them onto another area?

કયા ટૂલથી તમે કોઈ ઈમેજને ડુપ્લિકેટ કરી શકો છો અને તેમને બીજા એરિયામાં ક્લોન કરી શકો છો?

(a)

Patch tool

(b)

Heal brush tool

(c)

Clone stamp tool

(d)

Spot healing brush tool

Answer:

Option (c)

14.

Which tool allow you to fill an area with a selected pattern?

ક્યુ ટુલ તમને પસંદ કરેલી પેટર્ન સાથે કોઈ એરિયા fill કરવા દે છે?

(a)

Patten stamp tool

(b)

Clone stamp tool

(c)

Text tool

(d)

Brush tool

Answer:

Option (a)

15.

Which tool is used to change the focus of selected portion by soften the selected area of an image ?

ઇમેજનાં સિલેક્ટ કરેલા એરિયાને soften કરીને પસંદ કરેલા ભાગનું focus બદલવા માટે કયા ટુલનો ઉપયોગ થાય છે?

(a)

Patch tool

(b)

Blur tool

(c)

Pattern stamp tool

(d)

Heal brush tool

Answer:

Option (b)

16.

Which tool is used to darken the area of an image?

ઇમેજનાં એરિયાને dark કરવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Sharpen tool

(b)

Blur tool

(c)

Burn tool

(d)

Smudge tool

Answer:

Option (c)

17.

Which tool is used to erase pixels and change them to either the background colour or transparent?

કયા ટૂલનો ઉપયોગ પિક્સેલ્સને erase કરવા અને તેમનો બેકગ્રાઉન્ડ રંગ change કરવા અથવા ટ્રાન્સપેરેન્ટ બનાવવા માટે કરવામાં આવે છે?

(a)

Patch tool

(b)

Eraser tool

(c)

Dodge tool

(d)

Clone stamp tool

Answer:

Option (b)

18.

Which tool is used to lighten the area of the areas of an image?

ઇમેજનાં એરિયાને lighten કરવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Blur tool

(b)

Burn tool

(c)

Dodge tool

(d)

Shape tool

Answer:

Option (c)

19.

Which tool is used to add text in an image?

ઈમેજમાં text એડ કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?

(a)

Type tool

(b)

Text tool

(c)

Writing tool

(d)

Pencil tool

Answer:

Option (a)

20.

Which option is used to position the letters or text in different shapes in type tool?

આપેલા ઓપ્સન્સ માંથી ટૂલમાં લેટર્સ અથવા text ને વિવિધ શેપ માં પોઝિશન આપવા માટે કયો ઓપ્સન યુઝ થાય છે?

(a)

Shape text

(b)

Cut text

(c)

Copy text

(d)

Wrap tool

Answer:

Option (d)

Showing 11 to 20 out of 37 Questions