Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Abstract Window Toolkit (AWT)

Showing 11 to 20 out of 67 Questions
11.

Following four methods commonly used in?
1)public void add(Component c)
2)public void setSize(int width, int height)
3)public void setLayout(LayoutManager m)
4)public void setVisible(boolean)

નીચે આપેલ 4 મેથડ સામાન્ય રીતે શેમાં ઉપયોગ થાય છે?
1)public void add(Component c)
2)public void setSize(int width, int height)
3)public void setLayout(LayoutManager m)
4)public void setVisible(boolean)

(a)

Component class

(b)

Graphics class

(c)

Both Component class & Graphics class

Component class અને Graphics class બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

12.

setBackground() method to set the background color for ____?

setBackground() મેથડ _________ નું બેકગ્રાઉન્ડ સેટ કરવા માટે ઉપયોગી છે.

(a)

Component

(b)

Container

(c)

JComponent

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

13.
How many types of controls does AWT supports these controls are subclasses of component?
AWT માં કેટલા કન્ટ્રોલ આવેલા છે કે જે કમ્પોનન્ટ ક્લાસ ના સબ-ક્લાસ છે?
(a) 5
(b) 6
(c) 7
(d) 8
Answer:

Option (c)

14.

Which method is used to set color?

Color સેટ કરવા માટે કઈ મેથડ ઉપયોગી છે?

(a)

public abstract void putColor(Color c)

(b)

public abstract void setColor(Color c)

(c)

public abstract void getColor(Color c)

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

15.

What does the following line of code do?
Textfield text = new Textfield(10);

નીચે આપેલ કોડ શું કરશે?

Textfield text = new Textfield(10);
(a)

Creates the object TextField and initializes it with the value 10.

TextField નો ઓબ્જેક્ટ બનાવી અને તેને 10 દ્વારા ઇનીસીયલાઇઝ કરે છે.

(b)

Creates TextField object that can hold 10 rows of text.

TextField નો ઓબ્જેક્ટ બનાવે છે જેમાં 10 રો ની text ધરાવે છે.

(c)

Creates TextField object that can hold 10 columns of text.

TextField નો ઓબ્જેક્ટ બનાવે છે જેમાં 10 કોલમ ની text ધરાવે છે.

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (c)

16.

Which statement creates a Text Area with 10 rows and 20 columns?

નીચે આપેલ કયું સ્ટેટમેન્ટ 10 રો અને 20 કોલમ નું TextArea બનાવે છે?

(a)

TextArea text = new TextArea(10,20);

(b)

TextArea text = new TextArea(20,10);

(c)

TextArea text = new TextArea(200);

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

17.
To make dropdown menu of choice which component is used in AWT?
ડ્રોપડાઉન મેનુ બનાવવા માટે AWT ના ક્યા કમ્પોનન્ટ નો ઉપયોગ થાય છે?
(a) List
(b) Combobox
(c) Checkbox
(d) Choice
Answer:

Option (d)

18.
State true or False: User can edit information displayed in Label at runtime.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: Label માં દર્શાવેલ માહિતી ને રન ટાઈમ એ યુઝર edit કરી શકે છે.
(a) true
(b) False
false
Answer:

Option (b)

19.

How many line input takes from user in Text Field in AWT.

AWT માં આવેલ TextField કેટલી લાઈન નું ઇનપુટ લઇ શકે છે?

(a)

3

(b)

2

(c)

1

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

20.
Using which component user can implement radiobutton in AWT?
AWT માં ક્યા કમ્પોનન્ટ દ્વારા યુઝર RadioButton ઈમ્પ્લેમેન્ટ કરી શકે છે?
(a) Checkbox with CheckboxGroup
Checkbox સાથે CheckboxGroup નો ઉપયોગ કરી
(b) Only Checkbox
ફક્ત Checkbox નો ઉપયોગ કરી
(c) RadioButton
(d) JRadioButton
Answer:

Option (a)

Showing 11 to 20 out of 67 Questions