Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Servlets

Showing 41 to 45 out of 45 Questions
41.
How can we invalidate a session?
સેશન ને ઇનવેલીડેટ (invalidate) કેવી રીતે કરવામાં આવે છે?
(a) session.disconnect()
(b) session.terminate()
(c) session.invalidate()
(d) session.close()
Answer:

Option (c)

42.
Which method creates unique fields in the HTML which are not shown to the user?
HTML માં કઈ યુનિક ફીલ્ડ બનાવવામાં આવે છે જે યુઝર ને બતાવવામાં આવતી નથી?
(a) URL writing
(b) HTML Blank Field
(c) HTML invisible field
(d) HTML Hidden field
Answer:

Option (d)

43.
A servlet maintain session in ____________.
Servlet __________ માં સેશન મેન્ટેઈન કરે છે.
(a) Servlet Context
(b) Servlet container
(c) Servlet response heap
(d) Servlet request heap
Answer:

Option (a)

44.

What is the meaning of following code in web.xml?

<session-config> 
<session-timeout>0<session-timeout>
</session-config>

Web.xml માં નીચે આપેલ કોડ નો અર્થ શું થાય છે?

<session-config>
<session-timeout>0<session-timeout>
</session-config>
(a)

Sessions are never created

સેશન ક્યારેય બનશે નહિ.

(b)

Session are never invalidated.

સેશન ક્યારેય ઇનવેલીડ થશે નહિ.

(c)

Session timeout is 0 so sessions never get created

Session timeout 0 છે તેથી સેશન ક્યારેય બનશે નહિ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

45.
What is difference between servlet and applet?
1) Servlet create static web pages where as applet creates dynamic web pages
2) Servlet executes on server where as applet executes on browser
3) Servlet have no GUI where as applet has GUI
4) Servlet can handle only a single request where as applet can handle multiple requests
Servlet અને Applet વચ્ચે તફાવત શું છે?
1) Servlet સ્ટેટિક વેબ પેઇઝ બનાવે છે જયારે Applet ડાયનેમીક વેબ પેઇઝ બનાવે છે.
2) Servlet સર્વર માં એક્ઝીક્યુટ થાય છે જયારે Applet બ્રાઉઝર માં એક્ઝીક્યુટ થાય છે.
3) Servlet માં GUI હોતું નથી અને Applet માં GUI હોય છે.
4) Servlet ફક્ત એક જ રીક્વેસ્ટ હેન્ડલ કરી શકે છે જયારે Applet એક કરતા વધારે રીક્વેસ્ટ હેન્ડલ કરી શકે છે.
(a) 1 & 2 are correct
1 અને 2 સાચા છે
(b) 1, 2 & 3 are correct
1,2 અને 3 સાચા છે
(c) 2 & 3 are correct
2 અને 3 સાચા છે
(d) 2, 3 & 4 are correct
2,3 અને 4 સાચા છે
Answer:

Option (c)

Showing 41 to 45 out of 45 Questions