Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Form Designing using Canvas and CSS

Showing 121 to 130 out of 143 Questions
121.
If we don't want to allow a floating div to the left side of an element, which css property will we use ?
જો આપણે કોઈ એલિમેંટની ડાબી બાજુ floating divને મંજૂરી આપવાની ઇચ્છા ન હોય, તો કઈ CSS પ્રોપર્ટિનો ઉપયોગ કરીશું?
(a) margin
(b) clear
(c) float
(d) padding
Answer:

Option (b)

122.
Can we define the text direction via css property ?
શું આપણે CSS પ્રોપર્ટી દ્વારા text direction define કરી શકીએ?
(a) Yes, we can
હા કરી શકીએ છીએ
(b) No, we can't
ના નથી કરી શકતા
Answer:

Option (a)

123.
Is it possible to declare font-weight, font-face & font-size by using ONLY ONE css property ?
શું ફક્ત એક CSS પ્રોપર્ટિનો યોગ્ય ઉપયોગ કરીને font-weight, font-face અને font-size declare કરવું શક્ય છે?
(a) Yes, it's possible
હા, તે શક્ય છે
(b) No, not possible
ના, શક્ય નથી
Answer:

Option (a)

124.
If we want to use a nice looking green dotted border around an image, which css property will we use?
જો આપણે કોઈ imageની આજુબાજુ એક સરસ દેખાતી લીલી ડોટેડ બોર્ડરનો ઉપયોગ કરવા માંગતા હો, તો કઈ CSS પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું?
(a) border-color
(b) border-decoration
(c) border-style
(d) border-line
Answer:

Option (c)

125.
In CSS what does "color:red" can be called as
CSSમાં "color:red" શું કહી શકાય
(a) Selector
(b) Rule
(c) Declaration
(d) None of these
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (c)

126.
Which of the following CSS property repeats an image both horizontally and vertically?
નીચેની CSSમાંથી કઈ પ્રોપર્ટિ imageને horizontally અને vertically રીતે repeat કરે છે?
(a) background
(b) background-image
(c) background-repeat
(d) background-position
Answer:

Option (c)

127.
The _______ property in CSS is a negation pseudo class and accepts a simple selector as an argument.
CSS માં _______ પ્રોપર્ટિ એ negation pseudo class છે અને એક સરળ selectorને argument તરીકે સ્વીકારે છે.
(a) :class(X)
(b) :not(X)
(c) :selector(X)
(d) :id(X)
Answer:

Option (b)

128.
The _______ CSS at-rule allows authors to specify online fonts to display text on their web pages.
_______ CSS at-rule author ને તેમના વેબપેજ પર ટેક્સ્ટ ડિસ્પ્લે કરવા માટે online fontનો ઉલ્લેખ કરવાનું allow કરે છે.
(a) @font
(b) @fontface
(c) @font-face
(d) None of these
ઉપરમાંથી એકપણનહી
Answer:

Option (c)

129.
How to apply text shadow in your web page?
તમારા વેબ પેજમાં text shadow કેવી રીતે લાગુ કરવો?
(a) textshadow: h-shadow v-shadow blur-radius color;
(b) text-shadow: h-shadow v-shadow blur-radius color;
(c) text-shadow : {h-shadow v-shadow blur-radius color};
(d) text-shadow:( h-shadow v-shadow blur-radius color;)
Answer:

Option (b)

130.
Which of the following CSS property sets the opacity level for an element?
નીચેનામાંથી કઈ CSS પ્રોપર્ટી એલિમેન્ટ માટે opacity લેવલ સેટ કરે છે?
(a) opacity
(b) transparency
(c) transparent
(d) All of these
ઉપર આપેલ બધા જ
Answer:

Option (a)

Showing 121 to 130 out of 143 Questions