Dynamic Webpage With Scripting Language (3360705) MCQs

MCQs of Form Designing using Canvas and CSS

Showing 111 to 120 out of 143 Questions
111.

If we want define style for an unique element, then which css selector will we use ?

જો આપણે કોઈ unique એલિમેંટ માટે style define કરવા માંગીએ છીએ, તો પછી કયા CSS selectorનો ઉપયોગ કરીશું?

(a)

Id

(b)

text

(c)

class

(d)

name

Answer:

Option (a)

112.
How do you select all p elements inside a div element?
તમે div એલિમેંટની અંદરના બધા p એલિમેંટને કેવી રીતે સિલેક્ટ કરો છો?
(a) div p
(b) div + p
(c) div.p
(d) div*p
Answer:

Option (a)

113.
What is the default value of the position property?
Position પ્રોપર્ટિની ડિફોલ્ટ વેલ્યુ કેટલી છે?
(a) fixed
(b) absolute
(c) static
(d) relative
Answer:

Option (c)

114.
Which of the following property is used to set the background image of an element?
નીચેનામાંથી કઈ પ્રોપર્ટિનો ઉપયોગ એલિમેંટની background image ને સેટ કરવા માટે થાય છે?
(a) background-color
(b) background-image
(c) background-repeat
(d) background-position
Answer:

Option (b)

115.
Which of the following property is used to add or subtract space between the words of a sentence?
નીચેનામાંથી કઈ પ્રોપર્ટિનો ઉપયોગ વાક્યના શબ્દો વચ્ચે જગ્યા add અથવા subtract કરવા માટે થાય છે?
(a) text-indent
(b) text-align
(c) text-decoration
(d) text-transform
Answer:

Option (a)

116.
Which of the following property is used to set the text shadow around a text?
Textની આસપાસ text shadow સેટ કરવા માટે નીચેનામાંથી કઈ પ્રોપર્ટિનો ઉપયોગ થાય છે?
(a) white-space
(b) text-shadow
(c) text-decoration
(d) text-transform
Answer:

Option (b)

117.
Which of the following property changes the color of bottom border?
નીચેની બોર્ડરનો રંગ બદલવા નીચેનામાંથી કઈ પ્રોપર્ટિ વપરાય છે?
(a) border-color
(b) border-style
(c) border-width
(d) border-bottom-color
Answer:

Option (d)

118.
Which of the following property specifies the right padding of an element?
નીચેનામાંથી કઈ પ્રોપર્ટિ એલિમેંટના right padding ને specifty કરે છે?
(a) padding-bottom
(b) padding-top
(c) padding-left
(d) padding-right
Answer:

Option (d)

119.
If we want to wrap a block of text around an image, which css property will we use ?
જો આપણે કોઈ imageની આસપાસ text block ને wrap કરવા માંગતા હોય, તો કઈ CSS પ્રોપર્ટિનો ઉપયોગ કરીશું?
(a) wrap
(b) push
(c) float
(d) align
Answer:

Option (c)

120.
Suppose we want to arrange five nos. of DIVs so that DIV4 is placed above DIV1. Now, which css property will we use to control the order of stack?
ધારો કે આપણે પાંચ div ગોઠવવા માંગીએ છીએ. જેથી DIV4 DIV1 ઉપર મૂકવામાં આવે. હવે, stackના ઓર્ડરને કંટ્રોલ કરવા માટે કઈ CSS પ્રોપર્ટિનો ઉપયોગ કરીશું?
(a) d-index
(b) s-index
(c) x-index
(d) z-index
Answer:

Option (d)

Showing 111 to 120 out of 143 Questions