Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Polymers, Elastomers & Insulating Material

Showing 31 to 40 out of 47 Questions
31.

Which polymer is not obtained by additional polymerisation?

નીચેનામાંથી કયું બહુલક યોગશીલ બહુલીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી?

(a)

Polystyrene

પોલી સ્ટાયરીન 

(b)

Nylon-66

નાયલોન 66 

(c)

Polypropene

પોલીપ્રોપીલીન

(d)

PVC

Answer:

Option (a)

32.

Which type of the following is used in Nylon-66?

નીચેનામાંથી કયું રસાયણ નાયલોન 66 ની બનાવટ માં વપરાય છે?

(a)

Adipic acid

એડીપીક એસીડ 

(b)

Styrene

સ્ટાયરીન 

(c)

Ethyne

ઇથીન 

(d)

Ethane

ઈથેન

Answer:

Option (a)

33.

Which is the example of co-polymer?

નીચેનામાંથી સહ બહુઘટક નું ઉદાહરણ જણાવો 

(a)

Buna – s

બુના એસ 

(b)

Teflon

ટેફલોન 

(c)

PVC

(d)

Polypropylene

પોલીપ્રોપીલીન

Answer:

Option (a)

34.

F2C = CF2 is a monomer of which substance?

F2C = CF2 ક્યાં પદાર્થનો એકાંકી અણુ છે?

(a)

Teflon

ટેફલોન 

(b)

Nylon-66

નાયલોન 66 

(c)

Buna-N

બુના એન 

(d)

Styrene

સ્ટાયરીન 

Answer:

Option (a)

35.

The trade name of phenol-formaldehyde is _____________.

ફીનોલ ફોર્માંલ્ડીહાઇડ નું વ્યાપારિક નામ __________છે.

(a)

Polystyrene

પોલીસ્ટાયરીન 

(b)

Bakelite

બેકેલાઈટ 

(c)

Epoxy resin

એપોક્ષી રેઝીન 

(d)

Orlon

ઓર્લોન 

Answer:

Option (b)

36.

Which polymer is used in making audio cassettes?

ઓડિયો કેસેટના નિર્માણમાં ક્યાં પોલીમર નો ઉપયોગ થાય છે?

(a)

Polyethene

પોલીઈથીલીન 

(b)

PVC

(c)

Polystyrene

પોલીસ્ટાયરીન 

(d)

Orlon

ઓર્લોન 

Answer:

Option (c)

37.

From the following which is the example for addition polymer?

નીચેના પૈકી કયું યોગશીલ બહુઘટકતાનું ઉદાહરણ છે?

(a)

Polyester

પોલીસ્ટાયરીન 

(b)

Bakelite

બેકેલાઈટ 

(c)

Melamine

મેલામાઈન 

(d)

Polyethene

પોલીઈથીલીન 

Answer:

Option (d)

38.

From the following which is a quality for thermoplastic?

નીચેના પૈકી કયો ગુણધર્મ તાપસુનમ્ય પ્લાસ્ટિકમાં છે?

(a)

Soften on heating and harden on cooling

ગરમ કરતા નરમ બને અને ઠંડુ કરતા કઠીન બને 

(b)

Do not soften on heating

ગરમ કરતા નરમ બનતું નથી 

(c)

Formed by condensation polymerisation

સંઘનન બહુઘટકતાથી બને છે 

(d)

Insoluble in organic solvents

કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે.

Answer:

Option (a)

39.

Polymer used for coating of frying pan is _____________.

રસોઈ માટે ઉપયોગમાં લેવાતા નોનસ્ટીક સાધનમાં ___________પોલીમરનો ઉપયોગ થાય છે.

(a)

Polystyrene

પોલીસ્ટીરીન

(b)

Teflon

ટેફલોન 

(c)

Polyethene

પોલીઈથીલીન 

(d)

Polyester

પોલીએસ્ટર 

Answer:

Option (b)

40.

The commercial name of epoxy resin is ____________

એપોક્ષી રેઝીનનું વ્યાપારિક નામ _________છે.

(a)

Fevicol

ફેવિકોલ 

(b)

Thermocol

થર્મોકોલ 

(c)

Araldite

એરલ્ડાઈટ 

(d)

Rubber

રબર

Answer:

Option (c)

Showing 31 to 40 out of 47 Questions