Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Polymers, Elastomers & Insulating Material

Showing 21 to 30 out of 47 Questions
21.

Which metal oxide is added to improve the physical properties of neoprene rubber?

નીયોપ્રીન રબરના ભૌતિક ગુણધર્મો સુધારવા કયો ધાતુ ઓક્સાઈડ વપરાય છે?

(a)

ZnO

(b)

MgO

(c)

ZnO or MgO

(d)

ZnO and MgO

Answer:

Option (d)

22.

The density of glass wool is ......... kg/m3.

ગ્લાસવુલની ઘનતા _______kg/m3 છે.

(a)

27

(b)

56

(c)

72

(d)

65

Answer:

Option (d)

23.

Which material is used as ideal packing material for delicate electronics?

સંવેદનશીલ વિજ સાધનોના આદર્શ પેકિંગ માટે પદાર્થ વપરાય છે?

(a)

Rubber

રબર 

(b)

PVC

(c)

Thermocole

થર્મોકોલ

(d)

Bakelite

બેકેલાઈટ

Answer:

Option (b)

24.

Which type of substance have extremely low thermal conductivity, which retard the loss of heat?

ક્યાં પદાર્થની ઉષ્માવાહકતા ઓછી હોવાથી તે ઉષ્મા ને પસાર થવા દેતો નથી?

(a)

Catalyst

ઉદીપક 

(b)

Insulating material

વિસંવાહી પદાર્થ 

(c)

Refractories

ઉષ્મા સહ પદાર્થ 

(d)

Lubricants

સ્નેહક

Answer:

Option (c)

25.

Bakelite is obtained by the reaction between Phenol and ____

બેકેલાઈટ બનાવવા માટે બીજો કયો પ્રક્રિયક વપરાય છે?

(a)

Chlorobenzene

ક્લોરો બેન્ઝીન 

(b)

Acetal

એસીટલ 

(c)

Acetaldehyde

એસીટાલ્ડીહાઇડ 

(d)

Formaldehyde

ફોર્માંલ્ડીહાઇડ 

Answer:

Option (d)

26.

PVC is made from which monomer?

PVC નો એકાંકી અણુ દર્શાવો.

(a)

CH2=CH2

(b)

CH2=CH-Cl

(c)

CH2=CCl2

(d)

CHCl=CHCl

Answer:

Option (b)

27.

Which is not suitable for insulating material?

વિસંવાહી પદાર્થ ને અનુકુળ ના હોય તેવો ગુણધર્મ જણાવો?

(a)

Cheap

સસ્તું 

(b)

Fireproof

ઉષ્મા પ્રતિરોધી 

(c)

Corrosive

કાટ લાગવો 

(d)

Low density

ઓછી ઘનતા

Answer:

Option (c)

28.

Which polymer is used in the tyre and footwear industry?

ટાયર અને ફૂટવેર કંપની માં કયું બહુલક વપરાય છે.

(a)

Buna-S

બુના એસ 

(b)

Buna-N

બુના એન 

(c)

Vulcanised rubber

વલ્કેનાઈઝ રબર

(d)

Natural rubber

કુદરતી રબર

Answer:

Option (c)

29.

Which one is Isoprene?

આઇસોપ્રિન નું આણ્વીક સુત્ર જણાવો.

(a)

CH2=CH2

(b)

CF2-CF2

(c)

CH2=C=CH2-CH3

(d)

CH2=C-CH=CH2

Answer:

Option (c)

30.

The process of heating rubber with sulphur is known as

રબરને સલ્ફર સાથે ગરમ કરવાની પ્રક્રિયા ને શું કહેવાય?

(a)

Galvanisation

ગેલ્વેનાઈઝિંગ 

(b)

Sulphonation

સલ્ફોનેશન 

(c)

Vulcanisation

વલ્કેનાઈઝેશન 

(d)

Emulsification

પાયાસીકરણ 

Answer:

Option (c)

Showing 21 to 30 out of 47 Questions