Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Electrochemical Energy Sources

Showing 21 to 20 out of 30 Questions
21.
During discharge of lead storage battery the concentration of H2SO4 ______.
લેડ સંગ્રાહક કોષ ડીસ્ચાર્જ થાય ત્યારે H2SO4 ની સાંદ્રતા ________
(a) Increases
વધે છે
(b) Decreases
ઘટે છે
(c) Remains constant
અચળ રહે છે
(d) None
એંક પણ નહી
Answer:

Option (b)

22.
The reaction occurring in electrochemical cell ----------------------------.
વિજ રાસાયણિક કોષમાં ___________પ્રક્રિયા થાય છે.
(a) Oxidation
ઓક્સીડેશન
(b) Reduction
રીડકશન
(c) Neutralisation
તટસ્થીકરણ
(d) Redox
રેડોક્ષ
Answer:

Option (d)

23.
The device which converts ----------------------- energy into electrical energy is called electrochemical cell.
એવું ઉપકરણ કે જેમાં ________શક્તિનું વિદ્યુત શક્તિ માં રૂપાંતર થાય તેને વિજ રાસાયણિક કોષ કહે છે.
(a) Mechanical
યાંત્રિક
(b) Atomic
પરમાણુ
(c) Chemical
રાસાયણિક
(d) Solar
સુર્ય શક્તિ
Answer:

Option (c)

24.
The standard conditions of temperature and pressure for electrochemical cell are----.
વિજ રાસાયણિક કોષ માટે પ્રમાણીત તાપમાન અને દબાણ ______છે.
(a) 1 atm, 25 C
(b) 25 atm, 1 C
(c) 0 atm, 0 C
(d) 10 atm, 50 C
Answer:

Option (a)

25.
Which is an example for primary cell?
નીચેના પૈકી કયું પ્રાથમિક કોષનું ઉદાહરણ છે.
(a) Ni-Cd cell
Ni - Cd કોષ
(b) Lead storage cell
લેડ સંગ્રાહક કોષ
(c) Dry cell
સુકો કોષ
(d) Fuel cell
બળતણ કોષ
Answer:

Option (c)

26.
Which is the anode part of dry cell?
સુકા કોષમાં એનોડ તરીકે કયો ઘટક વર્તે છે?
(a) Zn
(b) MnO2
(c) Graphite
ગ્રેફાઈટ
(d) NH4Cl
Answer:

Option (a)

27.
The electrolyte used in lead storage cell is ---------------------.
લેડ સંગ્રાહક કોષમાં વિદ્યુત વિભાજ્ય તરીકે __________નો ઉપયોગ થાય છે.
(a) HCl
(b) HNO3
(c) NaOH
(d) H2SO4
Answer:

Option (d)

28.
Which substance is undergoing oxidation in fuel cell?
બળતણ કોષમાં ક્યાં ઘટકનું ઓક્સીડેશન થાય છે?
(a) O2
(b) H2
(c) NaOH
(d) Pt
Answer:

Option (b)

29.
Which type of material is used in solar cell?
સૌર કોષમાં પ્રકારનું મટીરીયલ વપરાય છે?
(a) Conductor
વાહક
(b) Semi-conductor
અર્ધ વાહક
(c) Insulator
અવાહક
(d) None
કોઈ પણ નહી
Answer:

Option (b)

30.
The cell which converts solar energy into electrical energy is called__________.
સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને __________કહે છે.
(a) Solar cell
સોલાર કોષ
(b) Dry cell
સુકો કોષ
(c) Fuel cell
બળતણ કોષ
(d) None
કોઈ પણ નહી
Answer:

Option (a)

Showing 21 to 20 out of 30 Questions