Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Electrochemical Energy Sources

Showing 1 to 10 out of 30 Questions
1.
How many lead storage cell should be connected to get 12 volt potential?
12 વોલ્ટ પોટેન્શિયલ મેળવવા માટે કેટલા લેડ કોષ જોડવા પડે?
(a) 2
(b) 3
(c) 4
(d) 6
Answer:

Option (d)

2.
Which gases can be used to operate a fuel cell?
બળતણ કોષ શરુ કરવા માટે કયો વાયુ વાપરી શકાય?
(a) H2
(b) CO
(c) CH4
(d) All the above
આપેલા બધા જ
Answer:

Option (d)

3.
Which of the following oxidation reaction takes place at anode of a Dry cell?
સૂકા કોષના એનોડ પર નીચે આપેલી ઓક્સિડેશન પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયા થાય છે?
(a) Zn(s) = Zn+2 + 2e-
(b) Pb(S) + SO4-2 = PbSO4(S) + 2e-
(c) Cd(S) + 2OH- = Cd(OH)2(s) + 2e-
(d) 2H2(g) + 4OH- = 4H2O(l) + 4e-
Answer:

Option (a)

4.
Which of the following is a type of solar cell?
નીચે આપેલમાંથી કયો સૌર્ય કોષનો એક પ્રકાર છે?
(a) Gallium- Arsenide solar cell
ગેલિયમ આર્સેનાઇડ સૌર્ય કોષ
(b) Cadmium sulphide solar cell
કેડમિયમ સલ્ફાઇડ સૌર્ય કોષ
(c) Silicon solar cell
સિલિકોન સૌર્ય કોષ
(d) All the above
આપેલા બધાજ
Answer:

Option (c)

5.
What is the efficiency of Fuel cell?
બળતણ કોષની કાર્ય ક્ષમતા કેટલી હોય છે?
(a) 70 - 75%
(b) 20 - 25%
(c) 40 - 50%
(d) 80 - 90%
Answer:

Option (d)

6.
In Solar cells, solar energy is converted into Direct current.
સોલાર કોષમાં ,શૌર્ય ઉર્જાનું ડાઇરેક્ટ કરંટમાં રૂપાંતરણ થાય છે.
(a) Statement is True
વાક્ય સાચું છે.
(b) Statement is False
વાક્ય ખોટું છે.
(c) Depends upon which cell is use
કોષ પેર આધાર રાખે છે.
(d) None of above
આમાંથી કોઈપણ નહિ
Answer:

Option (a)

7.
Ni-Cd cell is a ________ type of cell.
Ni - Cd કોષ એ _______પ્રકારનો કોષ છે.
(a) Primary
પ્રાયમરી
(b) Secondary
ગૌણ
(c) A & B
A & B
(d) None of the above
આમાથી કોઈપણ નહિ
Answer:

Option (a)

8.
What is the potential of a dry cell?
સૂકા કોષનું પોટેન્શિયલ કેટલું હોય છે?
(a) 1.5
(b) 2.5
(c) 3
(d) 3.5
Answer:

Option (a)

9.
Which factor is responsible for conductivity of electrolytes?
વિદ્યુત વિભાજ્યની વાહકતા પર ક્યાં પરિબળો અસર કરે છે?
(a) Concentration of solution
દ્રાવણની સાંદ્રતા
(b) Size of ions
આયનોનું કદ
(c) Temperature
તાપમાન
(d) All the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

10.
What is the principle of an electrochemical cell?
વિદ્યુત રાસાયણિક કોષનો સિધ્ધાંત શું છે?
(a) Chemical energy is converted into Electrical energy
રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર
(b) Electrical energy is converted into Chemical energy
વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર
(c) Chemical energy is converted into Mechanical energy
રાસાયણિક શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર
(d) Mechanical energy is converted into Chemical energy
યાંત્રિક શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર
Answer:

Option (a)

Showing 1 to 10 out of 30 Questions