Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of MATERIAL HANDLING

Showing 1 to 10 out of 15 Questions
1.

Material handling equipments are used to transfer material in _____ direction

મટીરીયલ હેન્ડલીંગ સાધનો, મટીરીયલનું _____ દિશામાં સ્થળાંતર કરે છે.

(a)

Vertical direction

ઊભી

(b)

Horizontal direction

આડી

(c)

Inclined

ત્રાંસી

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

2.

Following of which equipment is used to transfer load in vertical direction?

નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ ઊભી દિશામાં ભારવહન કરવા વપરાય છે?

(a)

Belt conveyor

બેલ્ટ કન્વેયર

(b)

Chain conveyor

ચેઈન કન્વેયર

(c)

Crane

ક્રેન

(d)

Screw conveyor

સ્ક્રુ કન્વેયર

Answer:

Option (c)

3.

Which type of hydraulic device is used in multi store building?

બહુમાળી મકાનમાં ક્યાં પ્રકારના હાયડ્રોલીક ડીવાઈસ વપરાય છે?

(a)

Suspended lift

લટકતી લીફ્ટ

(b)

Hydraulic lift

હાયડ્રોલીક લીફ્ટ

(c)

Hydraulic press

હાયડ્રોલીક પ્રેસ

(d)

Pneumatic press

ન્યુમેટીક પ્રેસ

Answer:

Option (b)

4.

Belt conveyor is used to transfer material for

મટીરીયલ હેરફેર કરવા બેલ્ટ કન્વેયર _____ માટે વપરાય છે.

(a)

Long distance

લાંબા અંતર

(b)

Short distance

ટૂંકા અંતર

(c)

Both A and B

A અને B બંને

(d)

None of these

કોઇપણ નહિ

Answer:

Option (a)

5.
Material handling equipments are used to transfer material in _____ direction
મટીરીયલ હેન્ડલીંગ સાધનો મટીરીયલનું _____ દિશામાં સ્થળાંતર કરે છે.
(a) Vertical direction
ઊભી
(b) Horizontal direction
આડી
(c) Vertical and Horizontal
ઊભી અને આડી
(d) All of above
ઉપરના બધા જ
Answer:

Option (d)

6.
Which of the following is not a hoisting equipment?
કયું સાધન ઓછા લોડનો ઉપયોગ કરીને વધારે લોડ લીફ્ટ કરી શકાય છે?
(a) Lift
લીફ્ટ
(b) Jack
જેક
(c) Conveyor
કન્વેયર
(d) Truck
ટ્રક
Answer:

Option (b)

7.
Belt conveyor is used to transfer material for _____
બેલ્ટ કન્વેયરનો ઉપયોગ _____ મટીરીયલન વહન માટે થાય છે.
(a) Long distance
વધારે અંતર
(b) Small distance
ટૂંકા અંતર
(c) Both A and B
બંને A અને B
(d) None of the above
ઉપરનામાંથી કોઇપણ નહિ
Answer:

Option (a)

8.
Following of which equipment is used for digging of land?
નીચેનામાંથી કયા સાધનનો માટીની કુટાઈ માટે ઉપયોગ થાય છે?
(a) Power shovel
પાવર શોવેલ
(b) Bridge crane
બ્રીજ ક્રેઇન
(c) Grid roller
ગ્રીડ રોલર
(d) Jack
જેક
Answer:

Option (a)

9.
Which type of hydraulic device is used in multi store building?
કયા પ્રકારનું હાયડ્રોલીક સાધનનો ઉપયોગ મલ્ટીસ્ટોર બીલ્ડીંગમાં થાય છે?
(a) Hydraulic lift
હાયડ્રોલીક લીફ્ટ
(b) Hydraulic press
હાયડ્રોલીક પ્રેસ
(c) Pneumatic press
ન્યુમેટીક પ્રેસ
(d) None of the above
ઉપરના કોઈ પણ નહી
Answer:

Option (a)

10.
Which of the following is a earth moving machinery?
નીચેનામાંથી કઈ અર્થ મુવિંગ મશીનરી છે?
(a) Screw conveyor
સ્ક્રુ કન્વેયર
(b) Bull dozer
બુલડોઝર
(c) Elevator
એલીવેટર
(d) Fork lift
ફોર્ક લીફ્ટ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 15 Questions