Fundamental of Mechanical Engineering (3300015) MCQs

MCQs of MATERIAL HANDLING

Showing 11 to 15 out of 15 Questions
11.
Material handling equipments are used to transfer material in _____ direction.
મટીરીયલ હેન્ડલીંગ સાધનોના ઉપયોગ મટીરીયલ _____ દિશામાં વહન માટે થાય છે.
(a) Horizontal
આડી
(b) Vertical
ઊભી
(c) Inclined
ત્રાંસી
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

12.
.................are used to transport materials as well as live stock and human from one floor to another.
નીચેનામાંથી કયું સાધન મટીરીયલ્સ તથા જીવંત વસ્તુ અને માણસોની હેરફેર કરવા વપરાય છે ?
(a) Elevators
એલીવેટર્સ
(b) Cranes
ક્રેન
(c) Tractor
ટ્રેક્ટર
(d) Power truck
પાવર ટ્રક
Answer:

Option (a)

13.
................. machine used for preparing concrete mixture
ક્રોન્કીટ મિક્ષ્ચર બનાવવા માટે કયુ મશીન વપરાય છે ?
(a) Dragline
ડ્રેગલાઈન
(b) Bucket elevator
બકેટ એલીવેટર
(c) Paver
પવેર
(d) Mixing machine
મીક્ષીગ મશીન
Answer:

Option (d)

14.
.................. used to transfer materials in assembly line in industries.
ઈન્ડસ્ટ્રીમાં મટીરીયલ્સ સમૂહમાં હેરફેર કરવા શું વપરાય છે ?
(a) Belt conveyor
બેલ્ટ કન્વેયર
(b) Industrial truck
ઇન્ડસ્ટ્રીયલ ટ્રક
(c) Bull dozer
બુલડોઝર
(d) Screw jack
સ્ક્રુ જેક
Answer:

Option (b)

15.
The activity of transporting any material from one place to another is known as ………
કોઈપણ મટીરીયલ્સને એક જગ્યાથી બીજી જગ્યા સુધી હેરફેર કરવાની પ્રવૃત્તિને શું કહે છે?
(a) Transportation
ટ્રાન્સપોર્ટેશન
(b) Movement
મુવમેન્ટ
(c) Material handling
મટીરીયલ્સ હેન્ડલીંગ
(d) Loading
લોડિંગ
Answer:

Option (c)

Showing 11 to 15 out of 15 Questions