Polyphase transformers & Rotating AC machines (3340901) MCQs

MCQs of Poly Phase Transformer

Showing 11 to 16 out of 16 Questions
11.
Color of normal silica gel is
સામાન્ય સિલિકા જેલનો રંગ શુ હોય છે?
(a) Blue
વાદળી
(b) Red
લાલ
(c) Brown
બ્રાઉન
(d) Pink
ગુલાબી
Answer:

Option (a)

12.
Which of the following is not available in transformer?
નીચેનામાંથી શુ ટ્રાન્સફોર્મરમાં ઉપલબ્ધ નથી?
(a) Breather
બ્રિધર
(b) Conservator
કન્ઝર્વેટર ટેન્ક
(c) Buchholz relay
બુકોલ્ઝ રીલે
(d) Commutator
કમ્યુટેટર
Answer:

Option (d)

13.
Phase difference between primary and secondary voltage of transform is
ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી અને સેકન્ડરી વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત શું છે?
(a) 180 degree
૧૮૦ ડિગ્રી
(b) 90 degree
૯૦ ડિગ્રી
(c) 45 degree
૪૫ ડિગ્રી
(d) 30 degree
૩૦ ડિગ્રી
Answer:

Option (a)

14.
Buccholz relay gives warning of
બુકોલ્ઝ રીલે શાની ચેતવણી આપે છે?
(a) Internal fault
આંતરિક ખામી
(b) External fault
બાહ્ય ખામી
(c) Both of above
ઉપરોક્ત બંને
(d) None of above
ઉપરના માંથી કોઈ નહિ
Answer:

Option (a)

15.
Three phase transformer can be used in
થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર ક્યાં વપરાય છે?
(a) Sub station
સબ સ્ટેશન
(b) Industries
ઇન્ડસ્ટ્રીઝ
(c) Generating station
જનરેટીંગ સ્ટેશન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

16.
Rating plate of three phase transformer includes
થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના નેમ પ્લેટ માં શું દર્શાવેલ હોય છે?
(a) Voltage
વોલ્ટેજ
(b) Current
પ્રવાહ
(c) Power
પાવર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 11 to 16 out of 16 Questions