Wiring Estimating, Costing and Contracting (3350901) MCQs

MCQs of Estimation of Transmission line, Overhead and Underground Distribution System

Showing 11 to 20 out of 21 Questions
11.

The usual spans with R.C.C. poles are

R.C.C.ના થાંભલા માટેના સામાન્ય સ્પાન શું હોય છે?

(a)

40-50 metres

(b)

60-100 metres

(c)

80-150 meters

(d)

200-300 meters

Answer:

Option (c)

12.

Overhead lines generally use

ઓવરહેડ લાઇન સામાન્ય રીતે શાનો ઉપયોગ કરે છે?

(a)

A.C.S.R. conductors

ACSR વાહક

(b)

Copper conductors

કોપર વાહક

(c)

Aluminum conductors

એલ્યુમિનિયમ વાહક

(d)

Any of the above

ઉપરોક્ત કોઈ પણ

Answer:

Option (a)

13.

In transmission lines, the cross-arms are made of

ટ્રાન્સમિશન લાઇનમાં ક્રોસ-આર્મ શાના બનાવવામાં આવે છે?

(a)

Steel

સ્ટીલ

(b)

Wood

લાકડું

(c)

R.C.C

 

(d)

Either Steel or Wood

સ્ટીલ અથવા લાકડું

Answer:

Option (d)

14.

Transmission line insulators are made of

ટ્રાન્સમિશન લાઇન ઇન્સ્યુલેટર શાના બનેલા હોય છે?

(a)

Porcelain

પોર્સેલેઇન

(b)

Glass

ગ્લાસ

(c)

Composite Polymer

કોમ્પોઝાઈટ પોલિમર

(d)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (d)

15.

The material commonly used for sheaths of underground cables is

ભૂગર્ભ કેબલ્સના આવરણો માટે સામાન્ય રીતે કઈ સામગ્રી વપરાય છે?

(a)

Lead

લીડ

(b)

Rubber

રબર

(c)

Copper

કોપર

(d)

Iron

લોખંડ

Answer:

Option (a)

16.

The voltage of the single-phase supply to residential consumers is

રહેણાંક ગ્રાહકોને સિંગલ-ફેઝના કેટલા વોલ્ટેજનો સપ્લાય થાય છે?

(a)

110 V

(b)

230 V

(c)

440 V

(d)

Any of the above

ઉપરોક્ત કોઈપણ

Answer:

Option (b)

17.

The conductors of the overhead lines are

ઓવરહેડ લાઇનના વાહક કેવા હોય છે?

(a)

Stranded conductors

સ્ટેન્ડેડ વાહક

(b)

Solid conductors

સોલિડ કંડક્ટર

(c)

Bundle conductors

બંડલ વાહક

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (a)

18.

For small distribution line which conductor use?

નાના વિતરણ લાઇન માટે કયા વાહકનો ઉપયોગ થાય છે?

(a)

AAC

(b)

Copper conductors

કોપર વાહક

(c)

Tungsten

ટંગસ્ટન

(d)

Any of the above

ઉપરોક્ત કોઈ પણ

Answer:

Option (a)

19.

A Service connection is a connection from the distribution system to the

સર્વિસ કનેક્શન એ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમથી___સુધીનું હોય છે.

(a)

Factory

ફેક્ટરી

(b)

Industry

ઉદ્યોગ

(c)

School

શાળા

(d)

Consumer

ઉપભોક્તા

Answer:

Option (d)

20.

By which of the following systems electric power may be transmitted ?

નીચેનામાંથી કઈ સિસ્ટમ્સ દ્વારા ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમીટ થઈ શકે છે?

(a)

Overhead system

ઓવરહેડ સિસ્ટમ

(b)

Underground system

ભૂગર્ભ સિસ્ટમ

(c)

Both (a) and (b)

બંને (એ) અને (બી)

(d)

None of the above

ઉપર્યુક્ત કોઈ નહિ

Answer:

Option (c)

Showing 11 to 20 out of 21 Questions