Electric Traction and Control (3350907) MCQs

MCQs of Electric Locomotives and Auxiliary Equipment

Showing 1 to 10 out of 26 Questions
1.

Which type of locomotive carry own source

કયા પ્રકારનાં લોકમોટિવ પોતાનો સ્રોત વહન કરે છે?

(a)

Self Contained

સ્વયં સમાંવીસ્ટ

(b)

Receiving power from outside source

બહારના સ્રોતથી શક્તિ પ્રાપ્ત કરતા

(c)

Either a or b

એ અથવા બી

(d)

None of this

આપેલ એક પણ નહિ

Answer:

Option (a)

2.

Self-Contained locomotive is

સ્વયં સમાંવીસ્ટ લોકોમોટિવ છે

(a)

Diesel

ડીઝલ

(b)

Battery

બેટરી

(c)

 Diesel Electric

 ડીઝલ ઇલેક્ટ્રિક

(d)

All of above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.

Reciprocating engine in Diesel locomotive connected with

ડીઝલ લોકોમોટિવમાં રીસપ્રોસેટિંગ એન્જિન કોની સાથે કનેક્ટ થયેલ હોય છે?

(a)

AC generator

એસી જનરેટર

(b)

DC generator

ડીસી જનરેટર

(c)

Alternator

અલ્ટરનેટર

(d)

Synchronous generator

સિંક્રનસ જનરેટર

Answer:

Option (b)

4.

Diesel Electric Locomotive run on

ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ કઈ જગ્યાએ ચાલે છે?

(a)

Un-electrified Tracks

અન-ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક

(b)

Electrified Tracks

ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક

(c)

Either a or b

એ અથવા બી

(d)

None of this

આપેલ એક પણ નહિ

Answer:

Option (a)

5.

Specification between two rail tracks in Broad gauge?

બ્રોડ ગેજમાં બે રેલ્વે ટ્રેક વચ્ચે કેટલું અંતર હોય?

(a)

1.0 m

(b)

0.6m

(c)

0.8 m

(d)

1.2 m

Answer:

Option (d)

6.

Specification between two rail tracks in Narrow gauge?

નેરો ગેજમાં બે રેલ્વે ટ્રેક વચ્ચે કેટલું અંતર હોય?

(a)

1.0 m

(b)

0.6m

(c)

0.8 m

(d)

1.2 m

Answer:

Option (b)

7.

Operating voltage of DC locomotive

ડીસી લોકમોટિવનું ઓપરેટિંગ વોલ્ટેજ

(a)

 600 to 750 V

(b)

1500 V or 3000 V 

(c)

Either a or b

એ અથવા બી

(d)

None of this

આપેલ એક પણ નહિ

Answer:

Option (c)

8.

Which type of rectifier use for DC locomotive?

ડીસી લોકમોટિવ માટે કયા પ્રકારનાં રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે? 

(a)

Mercury Arc rectifier

મરકયુરી આર્ક રેક્ટિફાયર

(b)

Rotary Converter

રોટરી કન્વર્ટર

(c)

Either a or b

એ અથવા બી

(d)

None of this

આપેલ એક પણ નહિ

Answer:

Option (c)

9.

DC locomotive most suitable for

ડીસી એન્જિન માટે સૌથી યોગ્ય સેવા કઈ છે.

(a)

Urban Service

શહેરી સેવા

(b)

Suburban Service

ઉપનગરી સેવા

(c)

Main line service

મુખ્ય લાઇન સેવા

(d)

Either a or b

એ અથવા બી

Answer:

Option (d)

10.

Operating voltage of Single Phase AC locomotive

સિંગલ ફેઝ એસી એન્જિનનું ઓપરેટિંગ વોલ્ટેજ

(a)

 600 to 750 V

(b)

15kV to 25kV

(c)

1500 V

(d)

3000 V

Answer:

Option (b)

Showing 1 to 10 out of 26 Questions